________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
માતમe
:
સાતમe.
(૯૩) ૮૪. સ્વાનુભવરટના. (૨૯)
રાગ-કારે. પદ આતમ અનુભવ રટના લાગી, સુરતા અન્તરમાં સ્થિર જાગી. ચિદઘન ચેતન મનમાં દાવે, સોહં સેહે પદથી ગાઓ. જલપંકજવત્ અન્તર ન્યારે, સ્થિર ઉપયોગ હેય ઉજિયારે.
આતમ- ૪ સમતાસવર હંસા બેલે, સંવરથી આસવ હાસેલે.
માતમ ૪ અનુભવામૃત ક્ષણ ક્ષણ પીવે, શુદ્ધવરૂપે નિશદિન છે.
આતમ ૫ ક્ષાયિકભાવે નિજ પદ મળવું, બુદ્ધિસાગર નિજ પદ ભળવું. ૮૫. ચિદ્દઘનગાન. (૩૧૩)
હાલા વીર જિનેશ્વર–એ રાગ પ્યારા ચિઘન ચેતન શુદ્ધ સ્વરૂપ તવ ધારજો રે, પામી હીરે હાથે અલબેલા નહિ હાર રે, નિરાકાર નિ:સંગી જ્ઞાની, અનંત દાનાદિકને દાની, દિલ આદશે ચિદાનંદ અવધારજો રે,
વ્યારા ૧
આતમ
For Private And Personal Use Only