SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮ ) ગુરૂ હૃદયમાં શાસ્ત્ર સહુ, માને જે નિર્ધાર; ગાડરિયા પ્રવાહમાં, ભળે નહીં તલભાર, મરવામાં મેાટાઇ રે, ગુરૂ હુકમે જે ગણે; વેષાચારાદિ ભેદે રે, ગુરૂમાં ન ભેદ ભણે. ગુરૂ વચન આચારમાં, માને સઘળું સત્ય; ગુરૂ વિનયની મૂર્તિ જે, સમજે કૃત અકૃત્ય, ગુરૂ આજ્ઞાએ વ રે, ગણી જેહ કાર્ય કરે; બુદ્ધિસાગર ગુરૂની રે, કૃપા ચહે સત્ય ખરે. ( ૨ ) सद्गुरुनी शिष्य भक्तोने शिक्षा. Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય. For Private And Personal Use Only સત્ય. સદ્ગુરૂ ઉપદેશે ભકતાને, શિષ્યાને હિત શીખ, જોને; સર્વ ધર્મનાં સઘળાં સત્યા, પ્રેમે પ્રગટે દિલ. તેને, સ` જીવા પર પ્રેમ કરૂણા, આત્મિક બુદ્ધિ ધર્મ, જોને; સત્ય પ્રેમ સાગરમાં ક્રીડા, કરવી ધનુ મમ, જોને. પ્રેમ સમાધિ સહુ આધિ, વ્યાધિ ઉપાધિ વાર, જોને; વિશુદ્ધપ્રેમા ગુરૂ પ્યાલા, પીને હૈંડુ* ઠાર, જોને. એકાત્મા સદ્ગુરૂજી સાચા, તનુ દેવલ મહાવીર, જોને; સકલ પ્રાણીમાં પ્રેમ મહાવીર, સંધ અનુભવ ધીર, જોને. સર્વ વિશ્વના સર્વ સ્થાનમાં, સત્તાએ મહાવીર, જોને; સત્ર મહાવીર રહ્યા છે, ચિત્ સત્તાએ દિલ, જોને. પિડે તેવા છે બ્રહ્માંડે, વીર સંઘ ભગવાન્, જોને; તેવી સત્તા સર્વ જીવામાં, વીયને દર્શન જ્ઞાન, જેને. ગુરૂ વિના કાઈ ઠામ ન ઠાલી, સત્ સત્તા નય પક્ષ જોને; સંકાલમાં ગુરૂ જીવંતા, વણસે તેડુ અસત્ય, જોને. છ મ
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy