________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલમાંહિ સદગુરૂ બિરાજે, સંભાર્યાની વાર, જેને, પ્રેમે પ્રગટે પૂર્ણ સ્વરૂપે, પડે ન લેવા બહાર, જેને. પ્રેમ એગમાં ધારે ત્યાં તે, પ્રગટે છે તત્કાલ, જેને; અસ ઉપાધિના સહુ બેજા, આત્મ ગુરૂમાં ન ધાર, જોને. હું આત્મગુરૂજી ધારે તેવા, નિજભાવે દેખાય, જેને, જેવા ભાવે પૂજે તેવા, અન્તમાં પ્રગટાય, જેને. ૧૦ તુષ્ટપણે કલ્પ ન ગુરૂમાં, વહેમ ન લાવે લેશ, જેને, સચ્ચિદાનંદ ગુરૂજી આતમ, જરા ન તેને કલેશ, જેને. ૧૧ આતમ ગુરૂ પાસે મન ચેલે, રહે અનાદિ કાલ, જેને આતમમાં લયલીન થતાં તે, ભૂલે દુઃખના ખ્યાલ, જેને. ૧૨ આતમ ગુરૂમાં મનની સ્થિરતા, પ્રેમ વિના નહીં થાય, જેને; કેટિ સાધન સાધે તે પણ, આવે નહીં મન ઠાય, જેને. ૧૩ માટે પ્રેમાગ્નિ પ્રગટાવે, બાળો કર્મનાં કાણ, જેને, પૂર્ણ પ્રેમથી આતમમાં મન, લીન બને નહીં બ્રણ, જેને ૧૪ ગુરૂમાં પ્રેમ જગાવે સંત, કરે કમ વ્યવહાર, જેને, પ્રેમબળે સુરતા સંધારે, નિશ્ચય છે નરનાર, જેને. પ્રેમથકી પ્રભુ દર્શન મેળે, દુઃખ અનંતાં ઘર, જેને; બુદ્ધિસાગર સદગુરૂ પ્રભુજી, પ્રેમે હાજરા હજુર. જેને.
For Private And Personal Use Only