________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
( ૨૯ )
પૂજે નથી જુનો મે. તન ધન ઉપર જેવી પ્રીતિ, પત્ની ઉપર થાય, જેને; તેના કરતાં પ્રેમ અનંતે, જેને ગુરૂ પર થાય, જેને. ૧ સગા ઉપર છે જેવી પ્રીતિ, ગુરૂ પર તેથી અનંત, જેને જેને પ્રગટે તેજ પ્રભુ છે, ભકત ગુરૂને સંત, જોને. ૨ ગુરૂ ગુરૂ કરતા લેક કરેડે; વિરલા ગુરૂના ભકત, જેને, ગુરૂ ભકતેનાં ઘટમાં પ્રભુ છે, આતમ મહાવીર વ્યક્ત, જેને ૩ પ્રેમ પ્રતીત ગુરૂજી પાસે, નહીં તે છે બહુ દૂર, જેને; ભકતના ભાવિ અંતરમાં, ગુરૂજી હાજરા હજુર, જેને. ૪ પ્રારબ્ધ કર્મોને વેદ, સમભાવે સુખ દુઃખ, જેને, ગુરૂ બ્રા અનુભવને તે જન, સહે તૃષાને ભૂખ, જેને. ૫ કર્મોદય અનુસાર પ્રવૃત્તિ, થાય શુભાશુભ સર્વ, જેને તેમાં સારું ખોટું ન દેખે, કરે ને મનમાં ગર્વ, જેને. કમ તણા ચકડેળે ફરતે, ઉંચનીચે થાય, જેને, પિતાને સ્થિર દેખે પ્રેમ, ફરે કર્મના ન્યાય, જેને. દુનિયાએ જે સારું બેટું, માન્યું ત્યાં ન મુંઝાય, જેને સિમાંહી ગુરૂ બ્રહ્મવીરને, દેખે હર્ષિત થાય, જેને. દુનિયા નટ નાગરની બાજી, માની નાચે નાચ, જેને. નાટકિયાની પેઠેમાયા, ખેલે માને કાચ, જેને. અનેક વે ચેષ્ટાઓથી, માને નિજને ભિન, જોને, પરબ્રહ્મ મહાવીર ગુરૂમાં, અંતરથી લય લીન, જોને. દુખ પડે પણ દીન બને નહીં, આનંદથી ઉભરાય, જેને, ગુરૂ મળયા તે દુઃખ પડે પણ, મનડું નહિં અકળાય, જેને ૧૧ સર્વ દેશમાં સર્વ કાલમાં, આનંદરૂપ જણાય; જેને સર્વ કરે પણ હાય અકર્તા, પ્રારબ્ધ વર્તાય, જેને. ૧૨
For Private And Personal Use Only