________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
ગુરૂ ર્યાંથી સન વિશ્વમાં, કરે ન કોઇ રાય, જોને; સત્ર વસ્તુમાંથી સાચા, મળતા જ્યાં ત્યાં મેષ, જોને. આત્મોન્નતિમાટે દુઃખ તાપા, તેને જે જે થાય, જોને; તેમાં આત્માનુભવ મળતાં, કદિ નહીં અકળાય, તેને. ગભરાતા કે અકળાતા નહી, મેરૂ પેઠે ધીર, જોને; ગુરૂ ભકતા એવાં નરનારી, દેખે આતમવીર, જોને. ગુરૂ પ્રેમાગ્નિ જાગ્યે. જ્યાં ત્યાં, સ તીને યજ્ઞ, જોને; બુદ્ધિસાગર ગુરૂમાં પ્રેમે, સાચા ભકતા મગ્ન, જોને.
For Private And Personal Use Only
૧૩
૧૪
૧૫
૧૬
( ૨૯ )
अनंतप्रेमथी गुरुनो मेळ.
નિર્દોષી પ્રેમીલઘુ ખાળક, માથી રાખે મેળ, જોને; નિર્દીષીપ્રેમી ભકતાના, ગુરૂ સ ́ગતિમાં ભેળ, જોને. પતિવ્રતા નિજ પતિની સાથે, રાખે જેવા પ્રેમ, જોને; તેથી અનંત પ્રેમે ગુરૂની, સાથે મેળના ક્ષેમ, જોને. ગામાતાના વાછરડા પર, જેવા મનમાં પ્યાર, જોને; ગુરૂપર તેથી રાગ અનંતા, શિષ્યાના નિર્ધાર, જોને. કામી આશુકની માશુકપર, રાગની લગની થાય, જોને; અનંત ગુણે! તેથી નિજ ગુરૂપર, સત્ય પ્રેમ ઉભરાય, જોને. ૪ રાધાની હરિ ઉપર પ્રીતિ, તેવી ગુરૂમાં થાય, જોને; જેવી યÃાદાની મહાવીર પર, ગુરૂ ઉપર પ્રગટાય, જોને. પારવતીની હર પર પ્રીતિ, રામસીતાની જેમ, જોને; સાવિત્રીની પતિપર જેવી, પ્રગટે આનદ ફ્રેમ, જોને. પાંડવ ઉપર પતી પ્રીતિ, એવી પરસ્પર થાય, જોને; એ પક્ષે પ્રીતિ એવી ત્યાં, સવ ચેગ પ્રગટાય, જોને.
6
૫