________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ ) પ્રેમી લઘુ બાળકના જેવા, ભકતે શિષ્ય થાય, જ્યારે અરસ પરસમાં સ્વર્ગને સિદ્ધિ, પરમાનંદ પ્રગટાય, ત્યારે ૮ ડગલે ડગલે પ્રેમ સમાધિ, અનંત યજ્ઞ ફલ હોય, ત્યારે, સાત્વિક પ્રેમી ભકતે શિષ્ય, બંધાતા નહીં કયાંય, કયારે. ૯ વીર ઉપર ગામની પ્રીતિ, તેવી પ્રીતિ થાય, જ્યારે, હૃદયશુદ્ધિ પ્રગટે ને સર્વે, જ્ઞાને ઘટ પ્રગટાય, ત્યારે. ૧૦ પિયુ પિયુ પોકારે પપૈયે, મેઘની સાથે પ્રેમ, જોને; ગુરૂ પર એ પ્રેમ પ્રગટતાં, ગુરૂમય જીવન ક્ષેમ, જેને. ૧૧ ગુરૂપ્રેમી નર નારી મનમાં, હાય સ્વર્ગને સિદ્ધિ, જેને; ગુરૂમાં લીન થએલા ભકતો, પામે સર્વે ઋદ્ધિ,જેને, જેને ૧૨ ગુરૂને મૂકી દરિયા ડુંગર, પાતાળે આકાશ, જેને; મળે નહીં ઈશ્વરને મુકિત, ધર મનમાં વિશ્વાસ, જોને. ગુરૂ પ્રભુરૂપ દેખે હેને, ક્ષણમાં હય, સમાધિ, જેને; દરિયડુંગર આકાશે ને, પાતાળે નહીં બેધ, જેને. ગુરૂ ભક્તને માયા દેવી, કરે નહીં આવણું, જેને; દેવ દેવીઓ કરે ન વિદને, કરે ગુરૂનું શર્ટ, જેને. દુનિયા લાગે જૂઠ મરેલી, અમર ગુરૂ એક ભવ્ય, જેને; અસત્ વિષે રહેતે નિર્લેપી, કરતે સર્વે કૃત્ય, જેને. સિથા વ્હાલા સદગુરૂ લાગે, સદેહી ભગવાન, જેને; હરતાં ફરતાં કાર્ય કરંતાં, ગુરૂ સમાધિ તાન, જેને. ૧૭ પરમ મિત્ર સદ્દગુરૂજી હાલા, ગણે ન બીજું કાંઈ, જોને શિને ભકતેની ભાવે, જીવન્મુકિત આંહી, જેને. ગુરૂ બ્રહ્મને અકય અનુભવ, પર પ્રેમના ચંગ, જેને; તત્ત્વમસિ સેહે સદ્ગુરૂજી, સર્વ બ્રહ્મ સંગ, જેને. સર્વ દેશી ગુરૂજી વ્યાપક, સર્વ વિચારાચાર, જેને; બુદ્ધિસાગર ગુરૂજી પ્રેમ, સર્વ ભજ નર નાર, જેને.
For Private And Personal Use Only