________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
(૩૦)
गुरु साथै प्रेम लगनी. લગની લાગી ગુરૂજી હારી, પડે ન બીજે ચેન, જેને, તુજ પ્રીતિ રસ ચઢી ખુમારી, તેની ઓરજ ઘેન, જેને, લગાની. ૧ તુજ વિણ સ્વર્ગ ન ઈચ્છું બીજું, તુજ ભકિત વૈકુંઠ, જેને. તુજ વિણ આનંદ રસ નહિ પડતે,સઘળું લાગે જૂઠ, જેને. લગની. ૨ તુજ વાણીમાં વેદ સમાયા, સર્વપુરાણને પન્થ, જેને. તુજ દિલમાંહિ સર્વ સમાયું, પ્રગટયા સઘળા ગ્રન્થ, જેને. લગની. ૩ મારે તો મન તમ છે સઘળું, વિશ્વ જીવન આધાર, જેને, દુનિયા માને વા ના માને, તેની નહીં દરકાર, જેને. લગની. ૪ હાલામાં હાલા ગુરૂજી છે, સેપ્યું તમને સર્વ, જેને; તુજવણ બીજું શુ જ લાગ્યું, રહ્યા ન માયા ગર્વ, જેને. લગની. પ મુજ મંદિરમાં ગુરૂ વિરાજે, બીજાનું નહીં કામ, જોને; મન માને તે દુનિયા બકશે, તુજ વણ નહિ કે ઠામ, જેને.લગની. ૬ સત્ય પ્રેમ ત્યાં રહેમ સદા છે, પ્રીતિ ત્યાં નહીં ભીતિ, જેને
જ્યાં પ્રીતિ ત્યાં રીત ન બીજી, જ્યાં પ્રીતિ ત્યાં મુકિત, જેને લગની. તુજ પ્રીતિની આગળ બીજું, કોઈ ન મીઠું જાણુ, જોને; વિષય રસ સહુ તુજ રસ પામે, તુજ રસરૂપ પ્રમાણને લગની. ૮ તુજ પ્રેમામૃત રસને પીતાં, મન સંતેવી થાય, જેને, અન્ય રસેને ચાહ ન પ્રગટે, અનુભવ દિલ પ્રગટાય, જેને લગની. ૮૯ પાંખડીઓ પ્રેમ શું જાણે, જડ વિષયના દાસ, જોને; અરસપરસમાં જડની પ્રીતિ, જડની રાખે આશ, જેને. લગની ૧૦ તુજ અણુ અણુમાં વિશ્વ અનંતાં, અનંત જ્યોતિ નર, જેને; ભાસ્યા એવા ગુરૂ મહાવીર, પરબ્રહ્મ રસ પૂર, જોને. લગની. ૧૧ તુજ તને નહીં જન્મ મરણ છે, ટળે ને આતમ રૂપ, જેને; જ્યાં ત્યાં દેખું તુજને વહાલા, અનંત વૃત્તિના ભૂપ, જેને લગની.૧૨
For Private And Personal Use Only