________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ )
સર્વ વૃત્તિયેા ગેાપીયાને, ગુરૂ આતમ ગેાપાળ, જેને; પાઁચાને ગુણ સૃષ્ટિના, સમય સમય પ્રતિપાલ, જોને. લગની. ૧૩ અંતર બાહિર સ્થુલ સૂક્ષ્મમાં, ઝળહળતી ગુરૂ જ્યાત, જોને, તુજ કૃપા ઉતરા મુજ ઉપર, પ્રગટ જ્ઞાનાદ્યોત. જોને ભકતાના ખેલી ગુરૂજી, ભકતાધીન ભગવાન્, જોને; બુદ્ધિસાગર ગુરૂજી સ્પાયે, આવે જગ સુલ્તાન, જોને.
લગની. ૧૪
For Private And Personal Use Only
લગની. ૧૫
( ૩૧ )
आंतरसत्य प्रेमगुरु गान.
ભકતાના શિષ્યાનાં લક્ષણ, સત્ય પ્રેમમાં સવ, જોને; પ્રેમ ઉછળતા તનમાં મનમાં, રહે ન ખાટા ગવ, જોને. ભ. ૧ આનંદરૂપે દુનિયામાં સહુ, સાત્વિક પ્રેમે હોય, ોને; જીવન મરણમાં આનંદ લાગે, આનંદ વણુ નહિ, કૈાય. સ. ૨ સ રૂપમય ગુરૂજી લાગે, ગુરૂતુ આનંદ રૂપ, જોને; સાન્તય પ્રભુમય જીવનમાં, દેખે નિજને ભૂપ, જોને. વિશુદ્ધપ્રેમ જ સત્ય ગુરૂ છે, પ્યાર વિના નહિ કાંઇ, જોને; પ્રકટ પ્રેમમય સદ્ગુરૂ સાચા, દેખા દિલથી આંહી, જોને. ભ. ૪ સાક્ષી આતમ ગુરૂને આતમ, રહે નહીં સંતાઇ, જોને; દુગુ ણુ દોષાની ભ્રાન્તિયેા, પશુ સૃષ્ટિમાં રહેાઇ, જોને, પ્રેમ વિના દોષોને દુર્ગુણુ. જૂવે નરને નાર, જોને; સમકિત પ્રેમે ગુણમય સૃષ્ટિ, સ્વર્ગીય અવતાર, જોને સત્ય પ્રેમ નહિ છપે કયારે, ઘાલેા જે પાતાલ, જોને; સત્ય પ્રેમ છે ધમ મઝાના, ગુરૂજીને દરબાર, જોને આનદ નિશ્ચય પ્રેમ પ્રતીતે, ન કશું છાનું રહેાય, જોને; ખચાતાં દિલ કાઈ ન વાતે, સહેજે ખુલ્લાં થાય, જોને.
સ. ૩
ભ. પ
ભ.
શ. ૭
et. C