________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
"
ભ. ૯
લ. ૧૦
સ. ૧૧
સત્ય પ્રેમમય પ્રશ્ન પ્રકાશે, ત્યાં નહિ દુર્ગુણ દોષ, જોને; સત્ય પ્રેમમય ગુરૂજી ઘટમાં, કરવા તેને પાષ, જોને સઘળા ધર્મો પ્રેમ વિષે છે, પ્રેમ થકી પ્રગટાય, જોને; પ્રેમ વિનાનાં જીવા મડદાં, જેવાં જોતાં જણાય, જોને પ્રેમાભાવ તે મરણુ પિછાણેા, પ્રેમ તે જીવન જાણુ, જોને; પ્રમ સ્વ`માં જીવેા દેવા, દેવીઓ સુખ ખાણ, જોને કામભાગમાં મૈથુનમાંહિ, વિશુદ્ધ પ્રેમ ન જાણુ, કયારે; ગુરૂ પ્રગટીને જ્ઞાન અતાવે, અનુભવ મનમાં આણુ, ભારે. ભ.૧૨ સઘળી ભ્રાન્તિ વેગે છ’ડી, એક દિલથી ભાવ, જોને. પ્રેમ વૃત્તિથા સઘળી ગુરૂની, પાસે જલ્દી લાવ, જોને. ભ. ૧૩ પ્રકટ સાચા પ્રેમ વિનાનાં, મડદાંને જીવાડ, પ્રેમ, પ્રેમ જીવનને કું'કી પ્રેમે, જીવાને ઉઠાડ, રહેમે. વિશુદ્ધ વ્યાપક સત્ય પ્રેમમય, પ્રભુજી સઘળે દેખ, જોને; બુદ્ધિસાગર ગુરૂ જીવતા, જીવાડે સહુ વિશ્વ, જેને
સ. ૧૪
સ. ૧૫
( ૩૨ )
सत्यात्म गुरुस्वीकार.
વરાને પ્રેમી સદ્ગુરૂ વ્હાલા, પ્રેમતણા અવતાર, જોને; જ્ઞાનધ્યાને પ્રેમ જ પ્રગટે, આનંદ ગુરૂ સાકાર, જોને. વાને. વિશુદ્ધ પ્રેમજ દેખા જ્યાં ત્યાં, સદ્ગુરૂ આનંદ રૂપ, જોને; કાયા ઈન્દ્રિય મન આતમમાં, પ્રકટ પ્રેમ જગભૂપ, જોને. વરેાને. ૨ આતમ પ્રેમના દરિયા ઉછળી, મન કાયા ઉભરાય, જોને; આવિર્ભાવે એવા ગુરૂજી, દિલમાંહી પરખાય, જોને વ્હાલા દેહુપતિ આતમ છે, સુખના લેાકતા એહ, જોને; આનંદ વેદે તે સદ્ગુરૂજી, પ્રભુ ન ખીજો દેવ, જોને
વાને. ૩
આ
વરાને ૪
For Private And Personal Use Only