________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) આનંદ માટે જે સહુ કરતે, આતમ ગુરૂજી માન, પતે; નહિ મંદિરમાં નહી મરજીદે, એનું જ્ઞાન જ સ્થાન, તે.વરને. ૫ દુભવવા નહિ ગુરૂને ક્યારે, સંતાપ નહિ લેશ, કયારે, નવધા ભકિત એની કરવી, નાસે તેથી કલેશ, ભારે. વને. ૬ સર્વ રૂપને સર્વનામ છે, એનાં જગમાં જાણ, જેને; નર નારી આદિ સહુ રૂપે, વિલસે જગનું માન, જેને. વરેને. ૭ ગુરૂની સાથે મસ્ત બનીને, ભૂલે જગનું ભાન, પ્રીતે; ભર્યું ગયું ભૂલી જગભાનજ, કરોને એનું જ્ઞાન, હેતે. વરને. ૮ ન્હાના બાળક જેવા થાઓ, ભૂલી મેહનું ભાન, વેગે; આનંદમય સદ્દગુરૂજી ત્યારે, અનુભવાશે જ્ઞાન-, યેગે. વરને. ૯ વ્યવહારે કલ્પલાં રૂદ્ધિ, બંધન સઘળાં ત્યાગ, પ્રેમે; બંધન મુક્તિ બેને છો, કર આતમ પર રાગ, રંગે. વરેને. ૧૦ આતમ ગુરૂને હસ્ત ગ્રહેતાં, ગમે ન જડની સાથ, જેને, આતમ આતમને આકર્ષે, મળને ધાધાત, જેને. વને. ૧૧ આતમ સાથે આતમ પ્રીતિ, તે સાચું વૈ ઠ, જેને; આતમ ગુરૂને આતમ ચેલે, બાકી જડ સહુ જૂઠ, જેને. વરેને. ૧૨ ગુરૂને દીઠાં હર્ષ ન માવે, હરખે ધાડેધાત, જેને મનવાણું કાયામાં ગુરૂની, તિથી રળિયાત, જેને વરને. ૧૩ ગુરૂની કાયા પ્રભુ સમ લાગે, સ્પર્શે પ્રેમ અનંત, જેને, ગુરૂને સઘળું સ્વાર્પણ થાતું, જાણે ભક્ત સંત, જેને. વને. ૧૪ જ્ઞાને એવા આતમ ગુરૂછ, વરિયા પ્રગટ પ્રેમ, જેને ભેદ ખેદને કલેશ રહ્યા નહિ, રહયા ન તપ જપ નેમ, જેને વરેને.૧૫ ગુરૂ મળ્યાથી પૂર્ણાગ છે, રહ્યું ન સાધન કામ, જેને, બુદ્ધિસાગર સદગુરૂ મળિયા, ઠરિયે નિશ્ચય ઠામ, જેને. વરને. ૧૬
For Private And Personal Use Only