SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org { ૪૭ ) ( ૩૩ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरु प्रेमीओने भक्तोनुं स्वघरे आमंत्रण. રૂ. ૬ પધારો પધારો પધારો?, ગુરૂ પ્રેમીએ અહિયાં પધારો; આવતાં અહીં ઝટ વારજોરે નગુરાઓને દૂર વારજો. ગુરૂની નિન્દા કરે જે પાપી, મુખ ન તેનુ ભાળજોરે ક્ષણિક મનના ઘાલ ઘુસણિયા, મૂર્ખાઓને દૂર કાઢોરે ગુરૂના દ્વારમાં પ્રેમે પ્રવેશ છે, વ્હેમી પ્રવેશને વારજોર ઢાર હરાયાં ભટકણુ શીલા, પાસે તેને ન લાવજોરે સગાં કુટુંબનુ સ્નાન કરીને, અધ્યાસ ખાખ બનાવજોરે ઉ°ચને નીચના ભેદને છડી, સાગર પીને સુહાવજોરે પ્રેમ વિશ્વાસ રૂપ યજ્ઞમાં કીર્તિ, હામીને રાખ ભરી લાવજોરે ગુરૂ છ દુનિયાનું સિધુ ઉંધુ ગણીને, ઉધામાં સિધુ ગાવનેર કષ્ટ છંદતાપથી ભકત પરીક્ષા, કરીને સ`ગે ચઢાવજોરે મારીને પહેલા પછી જીવાડી, ગુરૂના હાથ ઝલાવજોરે જીવતાં પશુએ જેના હૃદયમાં, તેઓને યજ્ઞે હામાવો? ઉધી પરીક્ષાથી ભરમાવી, મૂઢાને દૂર ભગાવારે કાચા પોચા ગુફ્તારમાં ન આવે, એવા ઉપાયે રચાવશેરે પાકા જણાતા ભક્તાને પૂછ, બહુ સન્માને વધાવજોરે દેજો ન દિલડું નગુરા જનાને, એકાકાર થઇ આવોરે કીર્તિ પ્રતિષ્ઠાષનના પૂજારી, તુચ્છાને સાથે ન લાવોરે ગુરૂ પરબ્રહ્મ સાગરમાં ડુબકી, મારીને તળીએ આવોરે ગુરૂ પરબ્રહ્ય દ્વાર પગથીયે, લોકોને પ્રેમે ચઢાવશે? લેટ્ટુને સાચાં સત્ય જણાવજો, પચે જ એટલું ખતાવજોરે રૂ. ૮ રૂ. ૯ For Private And Personal Use Only રૂ. ૧ ગુરૂ ૨ ગુરૂ ૩ ગુરૂ ૪ ગુરૂ પ રૂ. ૧૦ ગુરૂ. ૧૧ ગુરૂ. ૧૨ ગુરૂ ૧૩ ગુરૂ. ૧૪ ગુરૂ. ૧૫ Aરૂ. ૧૬ રૂ. ૧૭ ગુરૂ. ૧૮ ગુરૂ. ૧૯
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy