________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) મનના મેળે આતમ એક થે, એક રસરૂપ થઈ આવજેરે ગુરૂ. ૨૦ દુનિયા ખીજે તે ભલે ખીજે, ગુરૂ રીઝવવા ધારરે ગુરૂ ગુરૂને દેખી વંદીને પૂછ, ભાવના મીઠી ભાવજોરે ગુરૂ રીઝવવામાં સહુ જીવન, ધન તન પ્રાણ સંહારજોરે ગુરૂ. ૨૩ હર્ષોલ્લાસે રાચી માચી, નવી નવી સુષ્ટિ બનાવજોરે ગુરૂ. ૨૪ પર બ્રા ગુરૂ રસરૂપ થઇને, સત્ય પ્રેમ પ્રગટાવર ગુરૂ. ૨૫ વિશુદ્ધ પ્રેમ રસ પ્યાલા પીને, ધૂણી અલખની જગાવરે ગુરૂ. ૨૬ બકરાં ટળીને સિંહ બનીને, અલમસ્ત ભાવ ભણાવજો રે ગુરૂ. ૨૭ સર્વ બંધનમાં સર્વ સાધનામાં સ્વતંત્રતા દિલ લાવરે ગુરૂ. ૨૮ પરમાનંદ રસ પીને પાજે, વાસ અલખમાં વસાવ રે ગુરૂ. ૨૯ બુદ્ધિસાગર સદગુરૂ પાસે, આવી આનંદે સુહાવજો રે
ગુરૂ. ૩૦
( ૩૪ ) गुरुस्वीकार.
કુવાલિ. કર્યો તમને ગુરૂ શિરપર, અમારા પ્રાણથી પ્યારા, કય ઉપકાર નહીં ભૂલું, યુગે યુગ હું તમારે છું. સતાને તપાવેન, પરીક્ષાઓ કરે કેટિ; ગમે તેવી અવસ્થામાં, તમારે શું તમારે છું. બનાવી ચામડી જેડા, તમારા પાદન માટે, પહેરાઉ ગુએ પ્રેમે, વળે ઉપકાર નહિ હેાયે. તમારા પાદની ધૂલી, ગણી ગંગા પર પ્રેમે; કરીને સ્નાન તેમાંહી, અમારે શિષ્ય થાવાનું
For Private And Personal Use Only