________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
(૨૭) सत्यब्रह्मरूपगुरुनी स्तुति
ગંગા તટ તપવનમાં—એ રાગ. સત્ય બ્રહ્મ ગુરૂ છે રે, અસત્ નહિં ગુરૂ ક્યારે. માયા પ્રકૃતિ સાથે, ગુરૂજી તરે તારે; તમથી સત્ય પ્રકાશમાં, જ્ઞાની ગુરૂ લઈ જાય. અસત્ થકી સમાં ગુરૂ, લેઈ જાય સદાય; સત્ય પ્રેમ ને જ્ઞાન રે, ગુરૂજી સમર્પે ખરૂં. આદિ અંત ન જેને રે, સનાતન દિલમાં ધરૂં. સત્ય. ૧ સત્ય પ્રેમ ને જ્ઞાનવણ, મળે નહી મહાવીર, લેક લાજ ભય પરિહરી, પામે ગુરૂને ધીર. દુનિયાથી જે હીતા રે, ગુરૂ સંગ તે ન લહે; બાહ્ય કીર્તિ પ્રતિષ્ઠા રે, ચહે તે ન ગુરૂને ચહે. સત્ય. ૨ ગુરૂ સંગત કરવા વિષે, દુનિયાના અપવાદ, ભય આદિ નહીં મન ગણે, મુંઝતાં બહુ ખાદ. પડે દુનિયા જે સ્વામી રે, હૈયે નહીં ગુરૂને ત્યજે; મૂકે કલંક કરડે રે, હે ગુરૂ ટેકે ભજે. સત્ય. ૩ સદ્ગુરૂ સંગની આગળ, માને બીજું ધૂળ; આબરૂ ધન આદિ ત્યજી, રહે સદા ગુરૂકુલ. લેક નામાદિ સંજ્ઞારે, ત્યારે ત્યારે ગુરૂજી મળે; બાહ્યાચારની રૂઢી રે, ત્યજે ત્યારે વાન વળે. સત્ય, ૪ ગુરૂ વિના સર્વે મળે, તે પણ માને દુઃખ ગુરૂ સંગે સહુ જાતનું, માને મનમાં સુખ. એવો નિશ્ચય જેને રે, તેને ગુરૂ તુર્ત મળે; પરમાનંદ તે રે, સ્વભાવે સમાઈ ભળે.
સત્ય, ૫
For Private And Personal Use Only