________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) નગુરાને છે પાપભય, સશુરાને નહિં પાય; સર્વ કર્મ કર્તવ્યમાં, પામે ન બંધ અમાપ; ભાનું કિરણની આગળ રે, નહી અંધકાર રહે; ગુરૂ ભકિત છે એવીરે, કઈ સંસ્કારી લહે. દુનિયાનાં ૫ અનંત પ્રેમમયી બની, પામે અંતને અંત; ચિદાનંદ સદગુરૂ બની, બને સંતને સંત; પૂલ જગ તેની આગળ, અણુ એક પાદ બને, મહાવીર સ્વયંભુરે, ભણ્યા વિણ સર્વ ભણે. દુનિયાનાં ૬ જેની જેવી ગ્યતા, મળતા તદનુસાર, ક્રમ શ્રેણિ આત્માન્નતિ, હેતે ગુરૂ અવતાર, મળે કાળે જે ગુરૂરે, પ્રભુરૂપ તેહ ગણે; ચઢતે વહે આગળ રે, સાધન સહુ તેની કને. દુનિયાનાં ૭ અંતરમાં વર્ગો ઘણુ, ગુરૂ ચઢાવે મેક્ષ, અનંત આનંદ અનુભવે, આત્માને અપરોક્ષ, એવી ભકતોની જાણે છે, પરમ પ્રભુ બ્રહાદશા; બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, ખરા જેના હૃદયે વસ્યા. દુનિયાનાં ૮
( ૨૬ )
શુદ્ધાત્મ પુર ગંગા તટ તપવનમાં બની રચના ભારી. આતમ ગુરૂ જેણે રે, કે જાણે તે સત્ય જગ્યા; બ્રા ગુરૂ નહીં જા રે, કે તે તે જીવંતા મુવા, નવ નવ વેદાગમ અને, સર્વ પુરાણ કુરાન; આત્મ ગુરથી પ્રગટિયાં, પ્રગટશે મન જાણું, આતમ ગુરૂચેલે રે, સ્વયંજિન જેન ખરે; પુનર્જન્મા અજન્મારે, સદસદ્ રૂપ ધરે. વ્યષ્ટિ સમષ્ટિ આતમા, હરિહર બ્રહ્મ સુજાણ; પર બ્રહ્મ મહાવીર જિન, વ્યાપક ગુરૂ ભગવાન,
આતમ. ૧
For Private And Personal Use Only