________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ). અજ્ઞાની નાસ્તિક મેહીજન, રહે ન ગુરૂની પાસે રે, વિનય વિવેક ન ધારે દિલમાં, હે ન ગુરૂવિશ્વાસે છે. ગુરૂ. ૧૨ પ્રભુ વીરાર્પણભાવ ન પામ્યા, તે નહીં ગુરૂના ભકતે રે, ગુરૂમાં નિજને નિજમાં ગુરૂને, દેખે પ્રેમી શકતે રે. રૂ. ૧૩ રથલદેહની સુષ્ટિમાહે, સાક્ષી થઈને પ્રવર્તે રે, જીવન મરણમાં સમભાવે છે, તે મુકિત શર્તે છે. ગુરૂ. ૧૪ ઈયલ ભમરી સંગે જેવી, થાવે ભમરી રૂપે રે, બુદ્ધિસાગર ગુરૂની સગે, ભકતે ગુરૂ સ્વરૂપે રે. ગુરૂ. ૧૪
દુનિયાનાં. ૧
(૨૫) गुरुने पामनाराओ.
ગંગા તટ પવનમાં એ ગ. દુનિયાનાં ગાડરિયારે, ગુરૂને ન જાણું શકે; લેક સંજ્ઞાના ભકતરે, કરે કંઈ ઓર બકે ગુરૂની સહુ ચેષ્ટાવિષે, વહેમ ને મનમાં લગાર; અગમ્ય સર્વ કટીમાં, મુઝે નહીં તલભાર, ગુરૂ પકડયા ન છડેરે, ભલે ગુરૂ રીસ કરે, પ્રેમે ગુરૂને મનાવે રે, કરે નિજરૂપ ખરે. મર્યાદાની રૂઢિમાં, પ્રતિબદ્ધ નરનાર; લિંગાચાર વિચારમાં, મળે ન ગુરૂ નિધર, એક દેશી વિચારેરે, મળે નહીં વિશ્વગુરૂ ભેદ બંધન વાડેરે, કરે નિજ નિજનું બુરું. એક દેશી ગુરૂને ગ્રહે, પામે ગુરૂ એક દેશ; સર્વ દેશી ગુરૂને ગ્રહે, રહે ન બંધન કલેશ, પ્રતિબંધ ન ધારે, ગુરૂ પર પ્રેમ ધરે, જીવતા ગુરૂ શરણેરે, રહી પરબ્રહ્મ વરે.
દુનિયાનાં ૩
દુનિયાનાં.
For Private And Personal Use Only