________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
गुरुमां सर्व. જોબનિયાની મઝા ફેજા જાય તડાકા દેતી –એ રાગ ગુરૂ ચરણની ધૂળી પૂજે, ગુરૂ દાસના દાસ રે, ગુરૂ વિચાર આચામાં, સાપેક્ષા વિશ્વાસે છે. ગુરૂ ૧ ગુરૂ પ્રેમમાં નિયમે સઘળા, તપ જ સઘળું માને રે, ગુરૂ પ્રેમ મસ્તાન બનીને, રસમય જીવન જાણે છે. ગુરૂ. ૨ આગળ પાછળ બાહિર અંતર, જ્યાં ત્યાં ગુરૂને દેખે, ગુરૂ પ્રેમી તે સાચે જાણે, વિશ્વ ગુરૂમય પેખેરે. ગુરૂ. ૩ અવ્યભિચારી પ્રેમપ્રતીતે, ગુરૂ બ્રહ્મ રસ ચાખે રે, આનંદમય મીઠી વાતને, મુખથી ભાવે ભાખે છે. ગુરૂ. ૪ ઉદયિક આચારમાં ગુરૂના,-સગુણ જોવે ભાવે રે; અવળું સવળું પરિણમવે, ગુરૂ શિક્ષા દિલ લાવે છે. ગુરૂ. ૫ ગુરૂ જ્ઞાન લેવા અધિકારી, બનતે શ્રદ્ધા પ્રેમે રે; ગુરૂ વિનયે રત્નત્રયી પામે, જામે આતમ ક્ષેમે રે. ગુરૂ શૃંગીમસ્ય પરે જ મીઠું, ખારામાં રહી પીવે રે; દેશકાલની સર્વ કલાથી, બાહ્યાંતરથી જીવે છે. સર્વ કર્મને ગુરૂ સેવારૂપ, માની કર્મ કર તેરે; પિતાના વશ મનને રાખી, જય લક્ષમને વરતે રે. ગુરૂ. ૮ ગુરૂ વિચારો તે સહુ શાસ્ત્રો, દેશકાલ અનુસારે રે; જાણી વર્તે સાધ્યદષ્ટિએ, જીવંત શકિત ન હારે છે. ગુરૂ ૯ સ્વાધિકારે કર્મ કરે સહુ, કર્મ ભ્રષ્ટ નહીં થાવે રે, સમદર્શી થાવે અંતર્મા, ભલું વિશ્વનું હાવે છે. ગુરૂ ૧૦ કહેણી જેવી રહેણું રાખે, દીનપણું નહિ ધારે રે, મૃત્યુ આદિ ભય સહુ ડે, પ્રામાણિક ગુણ પાળે છે. ગુરૂ ૧૧
For Private And Personal Use Only