________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
૮
હું
(૩૨) આચારની પેલી પારે, વૃત્તિઓની પાર, જેને; પ્રકૃતિના ગુણ દેથી , સર્વ પ્રકારે દૂર, જેને. પાંચે ઈન્દ્રિયની સાથે, દેહની સાથે રોગ, જેને, મનની સાથે ખેલ કરતા, સર્વ વેગ અયોગ, જેને. સહુ બ્રહ્માંડમાંહિ વિલસતા, ચિત્ત સત્તાએ વ્યકત, જેને, એકાત્મ સંગ્રહ નય દષ્ટ, સત્તાએ જગ શકત, જેને. વીર વિર મહાવીર ગુરૂજી, મહિમા સઘળે સ્થાન જેને, આનંદ વ્યાપી વ્યાપક ગુરૂજી, વિરાટી ભગવાન, જેને જેમાં મન રાખીને જીવે, તરતા ભવની પાર, જેને, અનંત તે ઝળહળતા દયિક અવતાર, જેને. પ્રકૃતિ ઉપચારે સુષ્ટા, હર્તા નિર્ગુણ દેવ, જેને અનંત ધર્મો વિરૂદ્ધ જેમાં, કરતા સર્વે સેવ, જેને. નિરાકાર સાકાર સ્વરૂપી, અનેકાન્ત નયજ્ઞાન, જેને; શકિત અનંતી અનંત રૂપે, તેના ગુરૂજી સ્થાન, જેને. ગુરૂ સેવ્યાથી સર્વે મળતું, દિલમાં આપ આપ, જેને. વિશ્વ શિષ્યને વિશ્વ ગુરૂ છે, અંતર ગુરૂની છાપ, જેને. જાણે આપને આપ ભણવે, સુણતે નિરખે આપ, જેને, બંધાતને નિબંધ પિતે, સઘળું માપે અમાપ, જેને.' ષ ગુણ હાનિ વૃદ્ધિ ભાગે, ષટ્ કારકમાં આપ, જેને; ઉપાદાન પરબ્રહ્મ મહાજિન, સર્વ વિશ્વને બાપ, જેને. ગુરૂ રૂપ થઈ ગુરૂ જે સેવે, થાય ગુરૂ ભગવાન, જોને, બુદ્ધિસાગર સદગુરૂ જ્ઞાને, પરમાનંદ રસતાન, જેને
૧૧
For Private And Personal Use Only