________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ા ) હને જે યોગ્ય લાગે છે. અમારૂ સહુ કય કરજે, સકલ ઈચ્છા તણા ભેગે, કૃપા કરજે અમારા પર ગુરૂ તલ દ્વારમાં આવ્યા, કશુના સાથમાં લાવ્યા; અમારી પાસમાં પ્રીતિ, રહી છે એકલી ભકિત. અમારાં શીર્ષ તવ ચરણે, ધર્યા છે ભેટની રીતે, ત્વદાઝાદીમાં હેમ્યાં, અમારાં મન ભલી પ્રીતે. અહી વા સ્વર્ગ મુકિતમાં, તનુના બહુ પટારમાં સ્વવિક પ્રેમથી નકકી, ગુરે પરખાએ દુનિયામાં. ઘણા પડદા વિષે તમને, અમે સત્ય પ્રેમથી પરખી; રહીશું હા પરમ રસથી, નિજાતમ ઐક્ય ઉમએ. નમી રતવીએ રે પ્યારા, અમારા એક આધાર; બુદ્ધયનિધ સદ્દગુરૂ સારા, સદેહી પૂજ્ય સાકારા.
( ૨૦ )
गुरुभक्ति ગુરૂ ભકિત છે શુરાજનની, નહીં કાયરનું કામ, જેને; ગુરૂ પર પ્રીતિ જ્ઞાની ધારે, નહીં બુડથલનું કામ, જેને મરજીવા જન ગુરૂને પામે, ભીરુ ભાગી જાય, જેને, ચેતન મૂકી જડમાં શેધ, ગુરૂને મૂઢા લેક, જેને. શાઓ શપ પાર ન આવે. ગુરૂ કૃપાએ પાર, ને, સાગર પામૈ સર્વ પમાયું, નિશ્ચય સાચે ધાર, જેને હ દેવલે હૃદય વેદી પર, ગુરૂનું મોટું ધામ, જેને, બેલે ચાલે સર્વ વિચારે, ચિદાનંદ વિશ્રામ, જેને. સર્વ તીર્થમાં ગુરૂજી તીર્થ જ, જેથી પ્રગટયાં તીર્થ, જેને, માં બંધનથી અળગા, દેશકાળથી બિન, જેને
૫
For Private And Personal Use Only