________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૨૮ ) સુમ સુષ્ટિમાં સ્વપ્ન સૃષ્ટિમાં, ગુરૂની સાથે ખેલે રે, આનંદ સાગર પૂરણ ભરતી, પ્રેમમયી ઘટ રેલે રે. જેની. ૮ ગુરૂ પ્રેમની ચઢી ખુમારી, ઉતરે નહિ તે ઉતારી રે; પ્રેમ સમાધિ સહુથી ન્યારી, પામે જન સંસ્કારી છે. જેની. ૯ સર્વ દશ્યમાં સર્વ કર્મમાં, ગુરૂની આ યાદી રે; નિર્ભય શૂરા પ્રેમી બનતા, અવધૂત ને ઉન્માદી છે. જેની. ૧૦ ભીતિ ખેદને દ્વેષ જરા નહીં, ગુરૂના સાત્વિક પ્રેમે રે હું તું ભેદ ન ભાસે કિંચિત્, જીવન વહેતું ક્ષેમે રે. જેની. ૧૧ તત્વમસિ સેડહં સદગુરૂજી, સદ્ગુરૂજીવિલાસી રે; સદગુરૂ ગુરૂ એ સદગુરૂજી, શુદ્ધ પ્રેમ પ્રકાશી રે. જેની ૧૨ સદ્દગુરૂ મહાવીર પ્રભુજી પરામાં, આપ આપ પ્રકાશ્યારે; બુદ્ધિસાગર રત્નત્રયી ગુરૂ, સુખ સાગર ઘટ ભાસ્યા છે. જેની ૧૩
( ૨૧ ).
गुरुप्रेमी भक्तोनां लक्षण. ગુરૂ પ્રેમના ભૂખ્યા ભકતો, ગુરૂ કૃપાના તરસ્યા , ગુરૂની છાયા થઈને રહેતા, ગુરૂ દુદયને ફરસ્યા રે ગ ૧ ગુરૂ દિલમાંહિ જ્યારે જે જે, પ્રગટે તે તે વિચારે છે, ભકતેના દિલમાંહિ ત્યારે, ભારતે તત્ક્ષણ ધારા રે. ગુરૂ ૨ ગુરૂ દિલના આશય સહુ જાણે, દિલને આંખે વાગે રે, ચણાઓ પ્રગટી સહુ વાચે. ગુરૂ રીજથી રાચે રે. ગુરૂ. 3 સાપેક્ષાએ ગુરૂ વિચારે, સહુ જાણે ઉપયોગી રે, અધિકારી અવસ્થા ભેદે, જાણે છે સગી રે. ઉતરે જ્ઞાને ગુરૂ હૃદયમાં, એકમેક થઈ જાવે રે સાગવતું ગભીર સહે સહુ, ગુરૂના દિલમાં ભાવે છે. શા. ૫
For Private And Personal Use Only