________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન ધન કાતિ યશ પ્રતિષ્ઠા, પિતાની નહીં વછે રે, ગુરૂ પ્રેમમાં હેમી દે સહુ, ગાય ગુરૂને સશે . ૬ ગુરૂ સેવા કરતાં અપકીર્તિ, અપવાદે જે આવે રે, તેનાં ઝેર પીને પ્રેમ, ચળે ન ભકિત ભાવે રે, ગુરૂ હુકમને પાળતાં જે, દુનિયા હામી થાવે રે, તાપણુ પા પગ ના ભરત, ઓછું ન દિલમાં લાવે છે. ગુર. ૮ ગુરૂ હુકમ પાળતા શુળી, ને કદિ થાવે ફાંસી રે, મરવા પહેલે ભકત મરીને, પામે નહીં જગ હસી રે. ગુરૂ. ૯ વિપત્તિમાં ગુરૂની સાથે, મારવામાં સુખ માણે રે, બીડ વખતમાં જાય ન ભાગી, દિલમાં સ્વાર્થ ન આણે રે. ગુરૂ ૧૦ ગુરૂને ભજતાં માન મળે નહીં, તે પણ એવું ન લાવે રે, ગુરૂ ભજતાં વનમાં રહેવું, થાવે તેપણુ ભાવે છે. ગુરૂ ૧૧ ગુરૂથી અધિક ગણે ન કેને, ગુરૂ કૃપા મન ઈચ્છે છે; ગરસેવામાં અધિકાર જ નિજ, સેવા ફળ નહીં વછે રે. ગુર. ૧૨ શથી નિજને ગણે ન માટે, ડાહ્યો દક્ષ ન માને રે, પ્રાણ પડે પણ સદગુરૂ નિન્દા, સુણે ને કયારે કાને રે. થર ૧૩ પોતાનું સહ ગુરૂનું માની, કાજ કરે ઉલ્લાસે રે, છાનામાં છાનું પણ ગુરૂની, આગળ સર્વ પ્રકાશે છે. ગુરૂ ૧૪ જીવંતા પરબ્રહ્મ સ્વરૂપી, સદ્દગુરૂ સાચા દેવા રે. બુદ્ધિસાગર સુરના ભકતે, કરતાં સ્નેહ સેવા રે. ગુરુ ૧૫
. (૨૨). स्वीकृत सद्गुनी स्तुति, भक्तोना उद्गारो. અમે તમને ગુર કીયા, ગુરૂ પૂછું પ્રીતિથી, ભલે હે મુકિત હોયે શું ? ભલે ના હોય હેયેશ
૧
For Private And Personal Use Only