________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર પ્રભુ પર ગોતમ પ્રીતિ, પૂરણ શ્રદ્ધાગે રે, શુદ્ધ હૃદયથી કેવલજ્ઞાની, થઈયા ભક્તિ પ્રત્યેગે રે. સદગુરૂ. ૧૨ સર્વ જવા દે આડુ અવળુ, ગુરૂપર પ્રેમ વધારે રે; બુદ્ધિસાગર સદ્દગુરૂ ભક્ત, આવે ભવને પાર રે. સા . ૧૩
( ૧૮ ) “ योग्य भक्तो, भक्तिथी मुरुने माप्त फरी शके छे." ગુરૂ સમે નહિ કે ઉપકારી, સમજે નર ને નારી રે, પર બ્રહ્મ મહાવીર ગુરૂજી, સે નિશ્ચય ધારી રે. ગુરૂ. ૧ પંખીડાને મેળે છે, તેવું સર્વ વિચારી રે, છેડે મમતા વેર ઝેરને, ગુરૂ ચરણે ચિત્ત ધારી છે. ગુરૂ ૨ સાગર ભરતી નદી પૂર સમ, તન ધન સગપણ મેળા રે સદગુરૂ સંગત કર જન પ્રેમ, ચેત્યાની છે વેળા છે. ગુરૂ ૩ મારૂં મારૂં કરીને પામર, જડમાં મેહ શું ધારે છે, ગુરુ ગમ લીધી તે જન તરતા, મેહી જન્મને હારે છે. ગુરૂ ૪ જડ વસ્તુમાં રાગ કરે શું ? રાગ નહીં તે જાણે રે, રાગ કરી લે ગુરૂ પર પૂર, રહે ન ભૂખ્યા ભાણે રે. ગુરૂ ૫ ગુરૂના રાગી જ્ઞાની બનતા, વિષય વિકારે વારે રે, ગુરૂ કૃપાથી આત્માનુભવ, પ્રગટે કામ વિદ્યારે રે. વાર્થી અને ગુરૂ પાસ રહે પણ, નિશ્ચયથી બહુ દૂરા રે; નાતિકને ગુરૂ જ્ઞાન ન રૂચે, અવળી મતિમાં પૂરા રે. ગુરૂ ૭ ગુરાં સવળું અવળું ભાસે, ગમે ન ગુરૂની વાણી રે, સમ્રગ દષ્ટિ વણુ મિથ્યાત્વે, અવળો થાતે પ્રાણ રે. ગાર ૮ ઇન્દ્ર જાળીયા ગુરૂજી ભાસે, આશય અવળા લાગે છે, સત્ય વાત પણ જૂહી લાગે, ગુરૂથી દૂર ભાગે છે.
For Private And Personal Use Only