________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
( ૧૮ ) गुरुभक्तोनां लक्षण.
સારૂ ઉપર પૂરણ પ્રીતિ, ભાવે જેહ રસીલા રે; તેની પાસે દેષ ન આવે, ઉત્સાહે નહીં ઢીલારે. સદગુરૂ. ૧ ગુરૂને મનડું સેપી વતે, ગુરૂભક્ત તે પ્રમાણે રે, કમેથી બધાય ને કયારે, ગુરૂ ઉપયોગી જાણે રે. સદગુરૂ. ૨ ગુરૂભકિતમાં અલમસ્તો હૈ, વહેં આનંદ ભાવે રે, ગુરૂભકિત ત્યાં ભીતિ નહીં છે, અનુભવી સુખ પાવે છે. સદગુરૂ. ૩ કુતકકથી ભરમાતા નહીં, જડવાદીથી ક્યારે રે. નગુરા ગુરૂના પ્રતિપક્ષીજન, તેની સંગ ન ધારે રે. સદ્દગુરૂ ૪ ગુરૂ પ્રેમની આગળ સઘળું, તન ધન ભૂડું જાણે રે શીષ કટાવે ગુરૂને માટે, મરતાં મેહ ન આણે રે.. સદગુરૂ. ૫ સામે પ્રેમ રહે નહિ છાને, ઘાલે જે પાતાળે રે, દેશકાલથી ફરે તેપણુ, ગુરૂને પાસે ભાળે રે. સદ્દગુરૂ. ૬ સપ્ત ધાતુ પર્ણોની પાસે, મળતા બહુ વિશ્વાસે રે; અનુભવાતા સાકારી ગુરૂ, બ્રહ્મના શ્વાસે રે. સદગુરૂ. ૭ પિંડ અને બ્રહ્માંડ વિષે ગુરૂ, મહિમા જ્ઞાનાનજો રે, અનુભવે મહાવીરના ભકતે, પડે ન નાસ્તિક ફદે રે. સદગુરુ. પંચ કેજમાં વ્યાપક સદ્ગુરૂ, તનુ દેવલના વાસી રે, નિમિત્ત ઉપાદાન ગુરૂના, ભકત છે વિશ્વાસી રે, સદગુરૂ, ૯ ભકતના હદમાં ભગવન, સદગુરૂ નિત્ય પ્રકાશે રે, પૂરા હોય તે પ્રેમે પરખે, પૂર્ણાનન્દ વિલાસે રે. - સથરૂ. ૧૦ વ્રત તપ જપ ને તીર્થો શાસ્ત્ર, સર્વ ગુરૂમાં સમાયાં રે ગુરુને પામે સર્વે પામ્યાં, ગુરૂએ સર્વે બનાવ્યાં છે. સાગર ૧૧
For Private And Personal Use Only