________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ )
-
ગુરૂ.
ગુરૂ. ૪
સદગુરૂ પ્રેમ રસ આગળ રસ સહુ, ફીકકા પડે નિર્ધારી ગુરૂ. પ્રેમ સાન્દ્રય ને પ્રભુતા ગુરૂમાં, દેખે છે કેાઇ સસ્કારી ગુરૂ. || ૩ || પ્રેમ રસ ઉઠયા ન વિશ્વે સમાતા, જાણે છે પ્રેમી અવતારી પ્રેમ ભાગળ નહિ ધન તન કિંમત, પ્રેમ હૃદય જયકારી પ્રેમ રસમય સહુ વૃત્તિ સમાધિ, કલિયુગમાં ગુણકારી પ્રેમી પરખતા સદ્ગુરૂ મહિમા, વિક્ષેપ વૃત્તિ નિવારી ઇન્દ્રાદિક સઘળી પદ્મવીએ, પ્રેમી પામે ક્ષણવારી પ્રેમની આગળ ઇન્દ્રાદિ પદવી, લાગે છે તુચ્છ ક્ષયવાળી પ્રેમની આંખેા દિલડાં તન સહુ, જણાય છે નિર્ધારી સદ્ગુરૂના પ્રેમી નર નારી, છુખ્યા રહે ન જરારી આંનંદ ઉભરા પ્રગટે જ્યાં ત્યાં, શુરૂ પ્રેમે જ વિચારી બુદ્ધિસાગર સદ્ગુરૂ પ્રીતિ, એક છે આનંદકારી
For Private And Personal Use Only
ગુરૂ.
રૂ. ૫
ગુરૂ
૩ર. ૬
ગુરૂ.
ગુરૂ. ॥ 9 ॥
ગુરૂ. રૂ. ૮
( ૧૭ )
ગુરૂ પ્રેમી ભકતેનાં લક્ષણ.
ગુરૂ ૧
જોબનિયાંની માળાં ફાળા, જાય તડાકા દેતી રે. એ રાગ. ગુરૂ પ્રેમી ભક્તાનાં લક્ષણ, સાંભળને નરનારી રે. સેવા કરવા શ્રાપૂરા, સમજણમાં ન અધૂરા રે. કામવાસના જીતે જ્ઞાને, વિષય રાગ નહીં ધારે રે; આત્મસમી દુનિયાને ગણુતા, સત્ય તત્ત્વ અવધારે રે. ગુરૂ. ૨ પરનારીને માત ગણીને, પર પુરૂષને ભાઇરે; ચાલે નીતિ દિલમાં ધારી, થાતા દુ:ખી સહાયી રે. રૂ. ૩ કામ અને ગુરૂ પ્રેમની વચ્ચે, અંતર માટુ' જાણે રે; વ્યભિચારથી પ્રેમ જ ઝૂંદો, નિશ્ચય મનમાં આણેા રે.ગુરૂ. ૪ વિષય વાસના રાગ હણીને, વળતા સદ્ગુરૂ વાટે રે; કલિકાલમાં ત્યાગી ગુરૂ પર, પ્રેમ ધરે શિર સાટે રે,
રૂ. ૫