________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આ.
૯
(રર) સર્વ માતર છડી સગુરૂ આશરે રહીએ કરીએ ગુરૂ આજ્ઞાએ કામ જે; સદ્ગુરૂ વચને ઈશ્વર વાણું જાણીએ, ગુરૂની આગળ બીજાનું શું નામ છે. ગુરૂ સેવાથી સહેજે જ્ઞાન જે સંપજે, કેટિ શાસ્ત્રો ભણે પણ તેવું ન થાય જે. બોલતા સદગુરૂછ પૂરણ બ્રહ્મ છે, સત્તાએ સમજી પૂજે સુખદાયજે. પૂર્ણ બ્રહ્માની કીજે ગુરૂમાં ભાવના, સર્વ શકિતરૂપ વ્યાપક ગુરૂ મહાવીર જે; સભાવે પ્રગટે પરબ્રહ્મ અનંત જે, અનંત જ્યોતિ ઝળહળ નુર છે ધીર જે. ઝળહળ અપરંપાર નૂર ગુરૂ ઝળહળે, ઉલટી આંખે દેખે સદગુરૂ ભકત જે; બુદ્ધિસાગર સશુરૂ નિશ્ચય જાણિયા, પૂર્ણ પ્રેમથી ભકત બન્યા આસકત જે.
" આ. ૧૦
આ ૧૧
મા, ૧૨
. (૧૬)
ગુરુપર થયેલી પ્રેમદશા પ્રેમ દશા કંઈ ન્યારી, ગુરૂ પર પ્રેમ દશા કંઈ ન્યારી, જ ન મૂઢ સંસારી,
- ગુરૂપર. ઘાયલ હદયને ઘાયલ જાણે, ભકિતને રસ મહાભારી ગુરૂ તન ધન મન જડ સારૂં ને મારૂ, જાઉ ગુરૂ પર વારી ગુરૂ. ૧ / ગુરૂ પ્રીતિ રસ પ્યાલા પીધા. તેની જાઉ બલિહારી ગુરૂપ્રેમની કિંમત પ્રેમી જ જાણે, જાણે ન અન્ય નર નારીગુરૂ. ૨૫
For Private And Personal Use Only