________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
૨
આ.
૩
આ,
૪
( ૨ ) તન મન ધનથી સદગુરૂ પૂજા કીજીએ, સન્તજનેની પૂજાથી શિવ થાય છે, ગુરૂ દક્ષિણા દીજે પૂરણ પ્રેમથી, . સાત્વિક વૃત્તિ પ્રગટે ઘટ ઉભરાય જે, સદગુરૂજીના વેચાયા વેચાઈએ, ભાવ પ્રમાણે થાતું ફલ નિર્ધાર જે. સદ્દગુરૂ આશીષથી વંછિત સહસંપજે, આ ભવ પર ભવ ઉત્તમ શુભ અવતાર જે. સદગુરૂ આપે તે નહિ આપી કે શકે, દેવ દેવીઓ સદ્દગુરૂમાંહિ સમાય જો, સહેજે આંતરડીથી આશીસ ઉઠતી, ફળ્યા વિના તે રહે નહીં જગમાંહો જો, ધર્મો સર્વ સમાતા ગુરૂની ભકિતમાં, ગુરૂ ભકિતમાં સર્વ સમાતાં કાજ જે, ગુરૂ ભકિતમાં વ્રત તપ જપ ચ અને, સર્વ સમાતાં ઈન્દ્રાદિક પદરાજ જે. ગુરૂ પૂજા ભકિતથી સહ પાપ ટળે, પરબ્રહ્મ મહાવીર પ્રભુ પ્રગટાય જે; ગુરૂ બ્રહ્મ પૂજાથી કે અધિકું નહીં, હરિ હર બ્રહ્મ જિનેશ્વર એવું ગાય જે. ગુરૂપૂજાથી ટળે અહંતા દુઃખડાં, ગુરૂ હત્યાદિક પાપે સર્વ પલાય જે, મરણ કાલમાં નિર્ભયભાસે આતમા, ગુરૂના ભક્ત સેહેજે સ્વર્ગમાં જાય છે. છતા સદ્દગુરૂની પૂજા ભકિતથી, સકલ તીર્થ પૂજ્યાનું ફલ નિર્ધાર જે; ગુરૂના ભકતો જડવાદી જગ નહિ બને, એવા સદગુરૂ ભકિતને આધાર જે.
આ
૫
બા,
For Private And Personal Use Only