SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯ ) આદરને સહારે ગુરૂને વધાવીએ, મન માની સેવા કરીએ સુખકાર જો ગુરૂની વૈયાવચ્ચે નિશદિન રાચીએ, ગુરૂ આદેશે ધરીએ મન સંતાષ જો; દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી વર્તીએ, કરીએ આતમ જ્ઞાનાનન્દ્રને પાષ જો ગુરૂ ઉઠતાં ઉભા થઇએ પ્રેમથી, ગુરૂ આવતાં દઇએ. બહુ સત્કાર જો; ગુરૂ ઇચ્છાનુસારે કરીએ કાને, સહુમાં ગુરૂતા દેખીએ નર નાર જો ગુરૂ વિશ્વાસે રહીએ શંકા ટાળીને, ગુરૂ ભકિતના કરીએ વિશ્વ પ્રચાર જો; સાને સમજી માનપણે કર્મો કરી, શકાથી પડવાનુ છે નિર્ધાર જો ગુરૂ કહે તે કરીએ પૂરણ પ્રેમથી, સમજ્યા વણુ નહી અનુકરણ સુખકારો; નિજ આતમની કરીએ સાચી ઉન્નતિ રીઝવશો સદ્ગુરૂને નરને નાર જો ગુરૂની યાત્રા કરીએ સ સમર્પણું, ગુરૂ હુકમથી કરીએ વિષનુ' પાન એ; વિષ તે જૂદાં ગુરૂગમથી નિર્ધારીએ, મસ્તકનાં દીજે સદ્ગુરૂને દાન જો કહેણી કરતાં રહેણીમાં મરવું ભલું, ઉલટી નદીએ ઉતરવાનુ કામો; નામ રૂપને ભૂલી જગમાં જીવવું, સકામથી ભાવે ચઢવું નિષ્કામ જો For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૨ ગુરૂ. ૩ ગુરૂ. ૪ રૂ. ૬ રૂ. ૬ રૂ. ૭ રૂ. ૮
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy