________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ,
કલિયુગમાં ગુરૂપ્રેમ અલી સાહેલી ગુરૂવાણુ સાંભળવા ઉભા રહેને-એ શગ. કલિકાલ વિષે ગુરૂભકિતથી શકિત મઝાની નીપજે, ગુરૂ પ્રેમથકી નરનારીમાં પેગો સર્વે સંપજે; ગુરૂએ દેશે સહુ નાસે, ગુરૂવાર સાચા બહુ વિશ્વાસે; ગુરૂપ્રેમવડે નિશદિન પાસે.
- કલિ. ૧ સહુ તીરથરાજ ગુરૂ તાજા, ગુરૂની સઘળી જગમાં માજા; ગુરૂભકતે ભકતે છે સાજા.
કલિ. ૨ ગુરૂ ભજતા કે જે ભાવે, તે ભાવે ગુરૂ મળતા દાવે, નિજભાવ પ્રમાણે ફળ પાવે.
કલિ. ૩ જડ ચિંતામણિ ફળને આપે, તે ચેતન ગુરૂ શું નહિ આપે, ગુરૂ મહાવીર ઘટ ઘટમાં વ્યાપે.
કલિ. ૪ બેલતાં સદ્ગુરૂને ભજીએ, સમકિતદાયક ગુરૂને યજીએ; પડીએ નહી તકતણું કજીએ. - કલિ. ૫ સાકાર ગુરૂ બહુ ઉપકારી, સેવે પ્રેમે નર ને નારી, ગુરૂપ્રીતિ સહુ ફળ દેનારી. ગુરૂ પ્રેમીને ગુણ દેખાતા, ગુરુબ્રહ્મ સ્વરૂપે સમજાતા; નાસ્તિક મૂઢ બહુ અટવાતા. ગુરૂ રાગીની દૃષ્ટિ ખીલેતેથી તે ગુરૂ મહિમા-ઝીલે તે મિથ્યા દષ્ટિને પીલે. સહુગુણે તે ગુણરૂપે ભાસે, ગુરૂરાગીને શુભઉલ્લાસે ગુરૂ બાહિર અંતર છે પાસે.
કેલિ. ૯ ગુણને દે દુર્જન પેખે, ગુરૂ રાગીને તે ગુણ લેખે નિજ દ્રષ્ટિ તેવું તે દેખે.
કલિ. ગુરૂમાં નહીં કર્મપણું દેખે, ગુરૂ પરબ્રહ્મ વીરને પેખે, આવે નહિ ગુણ ગણતાં લેખે.
For Private And Personal Use Only