________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ. ૧
ગુરૂ ૨
ગુરૂ
૩
- ( ૧૦ )
ગુરુ રસિક
રસિયા આવજોરે રગે એ રાગ. ગુરૂના કેઈકરે રંસિયા, જેના મનમાં ગુરૂજી વસિયા ગુરૂની ધારે ધાતે, મળી રહે વળી વાતે વાતે. સ્વારથ સઘળારે ત્યાગી, થાય ગુરૂને સાચે રાગી. ગુરૂ રૂપ છે ને રેગુરૂ સેવે, ગુરૂને મનનું સઘળું કહેવું. ભેદ ન રાખેરે ક્યારે, કાર્ય કરે ગુરૂનાં બહુ ભારે, ગુરૂ રાગ ન હળદરિયે રાખે, ચલ મછડ રાગે સુખ ચાખે. ગુરૂને કરતે રે ચાવા કરી પ્રશંસા પ્રેમ સ્વભાવ, ગુરૂ ગુરૂનું કહેવું સાચું, મનમાં કાંય ન માને કાચું. ગુરૂકુલવા સેરે વસતા, સંકટ પડતાં દૂર ન ખસતા ગુરૂ. આણ પામીને સહુ કરતા, કાર્યો કરતાં સહેજે મરતા. નિજની કીર્તિરે ન ઈ છે, ગુરૂથી નામ ન જુદુ છે, ગુરૂ નામ ગુરૂનું રે જપતા, ભરમાવ્યા નહિ બીજે ભમતા. ગંભીર જ્ઞાનીરે શુરા, સહુ વાતે ગુરૂભકતે પૂરા ગુરૂ ગુરૂની સેવારે સારે, શિષ્યની મુક્તિ ગુણધારે. સર્વ સમાયું ગુરૂચરણે, શકિત પ્રગટે શરૂશરણે ગુ. અદ્વૈતમે રે રહેતે, ઉપાલંભ ગુરૂના સહુ રહેત. ગુરુની સાથે રે રંગે, રહેતા આનદભાવ ઉમંગે ગુરૂ સદગુરૂ રાગીરે તરિયા, બુદ્ધિસાગર સલ્લુરૂ વરિયા.
ગુરૂ
૪.
ગુરૂ. ૫
ગુરૂ.
૬
ગુરૂ. ૭
ગુરૂ દ્ર
ગુરૂ. ૯
For Private And Personal Use Only