________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ. ૨
(૧૧) જ્યાં ત્યાં ગુરૂજી મારા નયને આવે, ગુરૂભક્તિ મન ભાવે ગુરૂ મનડું રંગાયું તારા તેજમાં હાલા; ઝળહળ જ્યોતિ નૂર લાલા. દુનિયાનાં ઝેર ઘોળી ઘોળીને પીધાં, નિર્ભય ચિત્ત સત્ય સિધ્યાં...ગુરૂ. મનડું મસ્તાની થયું મહાજનિયા જેવું, અપયશ યશ સહુ હેવું... દુનિયા દિવાની આડું અવળું રે બેલે, તે પણ ચિત્ત નહીં ડોલે...ગુરૂ. બળીને ચિતામાં પાછા જેવું ઉગરવું, તેવું ગુરૂજી પદ વરવું. પહેલા મરીને પછી સજીવન થાવા, ગુરૂજી કર્યા શિર ચાવા .ગુરૂ. ગુરૂજી આગળ તનધન સહ ખાટાં, ગુરૂનાં જ્ઞાન મન મોટાં. કેની તાકાત ગુરૂ પાસે આવે, પ્રેમીના મન ગુરૂ આવે..ગુરૂનામને રૂપ હેમી પહેલાં મરવું, ગુરુરૂપ થઈને ઉગરવું. મરેલી દુનિયામાં સદ્ગુરૂ ભક્ત, જીવે છે પ્રેમથી સશક્તો;–ગુરૂ: ગુરૂના જીવાડયા મરી જાય ને કયારે, ગુરૂજી કૃપાથી ઉગારે. સગુરાને દેવદેવી જમડા ન રેકે,
જ્યાં ત્યાં જાતાં ને કઈ ટેકે... ગુરૂ ગુરૂ વિનાનું સ્વર્ગ નર્કના જેવું, ગુરૂ વિના ન લેવું દેવું.
ગુરૂ. ૪
ગુરૂ.
૫
ગુરૂ.
૬
ગુરૂ.
૭
For Private And Personal Use Only