SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) ૫ ૬ મહાવીર બ્રહ્મ ને સદ્ગુરૂ એકયે,જ્ઞાનદાયક ગુરૂપ્રભુ એકટકે; આતમને જડતત્ત્વ વિવેકે, નિશ્ચય પ્રેમની નેકે. સગુરા. ૩ વેઢાગમ ગ્રન્થ ગુરૂને ન પહોંચે, સદ્ગુરૂ છે સહુ જ્ઞાનની ટોચે; મળે ન સદ્ગુરૂ તક થી શોચે, ગુરૂજી મળે છે પ્રેમ ખાંચે. સદ્ગુરા, માથું ઉતારી ગુરૂ આગળ મૂકે, સેવામાં કેઇ વાતે કયારે ન ચૂકે, ગંભીર થાય ખોટી વાત ન કું કે; ગુરૂના વિચારમાંહી ઝુકે. સગુરા. ગુરૂના હુકમ શિર સાટે જે પાળે, સદ્ગુરૂ ખાધ પામીદુર્ગુણ ખાળે; નગુરા નાસ્તિક જન સેાખત ટાળે, સદ્ગુરૂમાં પ્રેમ વાળે. સગુરા. ગુરૂની નિંદા નહીં સુણેરે કાને, સદ્ગુરૂ એકજ નિશ્ચય માને; મરી મથેરે ગુરૂ સેવાના ટાણે, શિષ્યના ધર્મને જાણે.... સદ્ગુરા. ૭ સદ્ગુરૂ ભક્તિમાં ઉતરીયા ઉંડા, ભકતાને શિષ્ય જીન્યા મર્યા તે વિનય હીન સંશયાળુ છે ક્રૂડા, ક્ષણિક ચિત્ત ભૂત ભૂંડા સશુરા. ૮ હનુમંત જેવા ખની સેવા જે સારે, ગુરૂનાં કાજ સહુ પાર ઉતારે. પ્રતિજ્ઞા ટેક કોઇ કાળે ન હારે, વિશ્વાસ છેડે ન કયારે. સગુરા. ૯ સગુરાની વ્હારે દેવ દેવીઓ આવે, આતમજ્ઞાન દિલ સહેજેરે પાવે; મુક્તિમાં જાતાં યમ આડા ન આવે, સદ્ગુરૂ પ્રેમના દાવે. સગુરા. ૧૦ દોષને ગુણ, દૃષ્ટિ સૃષ્ટિ સ્વભાવે, ગુરૂમાં કર્માંના ભાવ ન લાવે; બુદ્ધિસાગર ગુરૂ કીધા છે ભાવે, અનંત સુખ પ્રેમ દાવે, સશુરા ૧૧ 3; ( ૮ ) ગુરુન્નીકાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુમુક્ષુ સનેહા સાહેબ એલે પધારોએ રાગ. ગુરૂજી કર્યાં માથે મેઘારે મેલે, આવે ન કોઇ ગુતાલે; ગુરૂજી મારા પ્રાણથી પ્યારા, આતમના આધારો ગુરૂજી. For Private And Personal Use Only ૪
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy