________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદગુરૂ સાથે અભેદભાવથી રહેવું રે,
જીતીને કાષ્ટિક તેર શિવ સુખ લેવું રે, દુશ્મન જીતે જૈન સાચે ગીરે, ગુરૂ પ્રેમી થઈને યેગી થાત ભેગીરે. પડવા. ૯ ચઉદશ વિદ્યા સાર ચઉદશે લહીએ, ગુરૂને નિજ ઘટની સાથે નિશ્ચય વહીએ રે; ત્રત નિયમ આચાર વેષથી ન્યારારે, નિશ્ચય પરિણામી સ્વભાવ ગુરૂ અવતારરે. પડવા. ૧૦ ગુરૂ દેવને દેવતા સહુ જગમાં, પરિણમ્યા પ્રેમે સદ્ગર રગ રગમાં, પૂણિમાદિન એગ પન્નર ભેદે રે, આંતરને બાહ્ય સ્વરૂપ ગુરૂજી દેરે. પડવા. ૧૧ વેગ અસંખ્યપ્રદ ગુરૂમાં સમાયારે, ભક્તોએ ગુરૂની મહેરથી તે પાયારે, પનર તિથિએ પ્રેમથી ગુરૂ ગાયા, ગુરૂ આંતર બાહ્ય બે ભેદ પ્રેમે ધ્યાયારે. ૫ડવા, ૧૨ શ્રી સશુરૂની સાથ નિશદિન રહીએ, દુનિયાને મૂકી દૂર સાચું લહીએ, બુદ્ધિસાગર સત્ય શુરૂ વયિારે, પ્રગટયા ઘટ યરમાનંદ હર્ષના દરિયારે. પડવા. ૧૩
सद्गुरुसेवा. સગુણ સનેહા સાહેબ હેલે પધારે–એ રાગ. સદગુરૂ કીધા માથે શ્રદ્ધાએ જેણે દુઃખને નાશ કીધે તેણે, સગુરા જન જ્ઞાનને પામે,નગુરા કરે નહીં ઠામે . સગુરા. ૧ ગુરૂ ર્યા વણ જ્ઞાન ન આવે, વેદાગમ સહ પુરાણું ગાવે; સેવા વિના દિલ શુદ્ધિ ન થાવે, પ્રેમથી દેષ પાપ જાવે, સગુરા. ૨
For Private And Personal Use Only