________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ :
ત્રીજે દિને ત્રણ તત્ત્વને દિલધારી ૨, આતમ પરમાતમ વિશ્વ ઐકય સુધારી રે. સદ્ગુરૂમાંહી તત્ત્વ ત્રણ્ય સમાયાં રે, જ્યાં વિશુદ્ધ પ્રેમ પ્રકાશ ત્યાં તે આયાં રે. ચેાથે મુદ્ધિના પ્રકાર ચારને ધારો રે; ગુર વિનયે પ્રકટે સર્વ જ્ઞાન પ્રકાશ રે; પાંચમે છે જ્ઞાનના ભેદ પાંચ પ્રકાશે રે, આતમ ગુરૂ જ્ઞાન સ્વરૂપ છે વિશ્વાસે ૨. છઠ્ઠું કારકનાં ષટ્ચક્રને દિલ વરીએ રે, ષટ્કોણુ યંત્રના ચક્રને મન ધરીએ રે; ષણહાનિના ભાગને ઘટ સ્મરીએ રે, કર્તાકિ આપે આપને ઉદ્ધરીએ રે. સાતમે જ્યાં સાત પ્રકાર ચાગનાં સ્થાના રે, ગુરૂ કૃપા થકી કોઇ ભેદ રહે નહિ છાનો રે; આઠમને શુભ દિન આઠ સિદ્ધિને વરીએ રે, નવ ઋદ્ધિ નવમે દિન ઘટમાં ભરીએ રે. નવધા છે ભકિત પ્રકાર ગુરૂથી કરીએ રે, સાયિક નવલબ્ધિ સ્વરૂપ ઘટમાં ધરીએ રે; દશમે છે સત્ય મહાત્ દશધા સમોરે, નવનવલા ગુરૂથી ખેલ કરી ઘટ રમો રે. ગુરૂથી જો લગની પ્રેમની ઘટ લાગે રે, અંતમાં મહાવીર બ્રહ્મ ભાવથી જાગે રે; શ્રાવકના છે અગિઆર પ્રતિમા ભેદે રે, ગુરૂ પ્રેમ ભાવના યોગ હોય અભેદે રે. મુનિ વરની પ્રતિમા ભેદ બારને વરીએ રે, સહુ ભેદોમાંહિ અભેદ ગુરૂજી સ્મરીએ રે; અભિનવ સહુ છે પર્યાય ક્ષણ ક્ષણુ પ્રગટે રે, જેના છે ક્ષણમાં ઉત્પાદ તેહિજ વિઘટે રૂ.
For Private And Personal Use Only
પરવા.
પડવા.
પડવા.
પડવા.
પડવા,
પડવા.
પડવા.
૫