________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે જે જે કહે છે તે, અમે કરશું વિના બેલે; ઇસારે સર્વ સમજીને, પ્રવર્તીશું રહી ને. ગુરૂ વણકે નથી ત રક. અમારા ચિત્તમાં ભાસ્ય નથી કંઈ તર્કની ચર્ચા, અમારો એજ વિવા. સદેહી બ્રહ્મ છે પૂર, નથી કેઈ અન્યની પરવા; સકળ રૂપે તમે છે જી, કહોને અન્ય શું? વરવા. ગુરૂ મહાવીર છે દેવા, અભેદે શુદ્ધસત્તાએ, બહિરંતર ગુરૂજી છે. સકળ શકિત મહત્તાએ. મળ્યા છેસદ્દગુરૂ પિતે, કયાં સ ધન હવે સજવાં; તમે માયા અને કાયા, કહેને અન્ય શાં ? ભજવાં. અમારી સર્વ વૃત્તિ, રમે રાસે તમારાથી સદા આનંદ રસરૂપી, જુદા નહીં છો અમારાથી. સમાયું વિશ્વ તુજમાંહી, પ્રભે રંગે રહ્યા પાસે, બુદ્ધયબ્ધિ સદગુરૂ હાલા, મળ્યા છે પૂર્ણ વિશ્વાસે.
૧૫
પન્નર તિથિની ગહુલી. આવો આવો યશોદાના કત મુજ ઘેર આલેર એ રાગ.
શુભ પડવાના દિન પ્રેમથી ગુરૂ પાસે રે, આવે ને નરને નાર હર્ષોલ્લાસે રે; ભકિત ભાવનાં સારાં પુષ્પથી ગુરૂ પૂજે છે, જગમાં તાશ્ક ગુરૂદેવ જાણ ન દુજે રે. પડવા. ૧ બીજ દીને ગુરૂની બુદ્ધિ ઘટમાં રાખે રે, ગુરૂ પ્રેમામૃત પકવાન હેતે ચાખે રે, સદ્દગુરૂની સાથે અભેદ ભાવે રહીએ રે, દેવે ને દેવીએ સર્વે ગુરૂમાં કહીએ રે.
વા, ૨
For Private And Personal Use Only