________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ
ગુર.
.
(૧૨) ગુરૂની સેવા વિના કામ ન નાસે, આતમવીર તેજે ભાસે ગુરૂ
ઈ રોઈને ગુરૂ પ્રેમે મર્યા જે, ભવસાગરને તર્યા તે. નગુરાને દુર ગુરૂ દૂરના દૂરે, ભકતેની પાસે નિત્ય રહે હજીરે, ગુરૂના નિન્દક દ્વેષી ગુરૂને ભાંડે, તેઓની આંખે દેષ આવે છે અડે. દેવની કેટ કદિ ભરમાવા આવે, ગુરૂમાંહિ શંકા ન થાવે ગુરૂમારા ચિદાનંદ ગુરૂજી વિલાસી, રેમ રમે બહુ વિશ્વાસી. ગુરૂની કૃપાએ મરજીવા બનીશું, સેવામાં સર્વ ગણીશું; ગુરૂજે જે પ્યારું તે ગુરૂ આગળ ધરશું, ગુરૂની ઈચ્છા અનુસરશું . મનડું મારીને મડદું થઇ જગ જાગે જીવે આતમ ગુરૂ રાગે ગુરૂ. ગુરૂથી અભેદ પ્રેમે સાચી ભકિત, પ્રગટે અનંત ગુણ શકિત. ' . સદ્દગુરૂ નામરૂપ પિતાનાં માની, ભકિત કરે તે માની ગુરૂ બુદ્ધિસાગરગુરૂ શિરપર ગાજે, જય હે જગ વાજે.
રૂ. ૧૦
રૂ. ૧૧
ગુરૂ. ૧૨
For Private And Personal Use Only