________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) મળે છે અને ગુરૂની મહત્તા સમજવાને આનુભવિક પ્રસંગ પ્રાપ્ત થાય છે. શિષ્ય સદા ગુરૂના આશયે જાણવા પ્રયત્ન કરે. કઈ બાબતના લીધે શિષ્ય ભકત પર ગુરૂની અપ્રસન્નતા વિમુખતા થઈ હોય તે ગુરૂ પર અત્યંત પ્રેમ વિશ્વાસ અને ગુરૂ પ્રતિ પિતાનું વિનાયાદિક કર્તવ્ય હોય છે તે પુનઃ ગુરૂની કૃપા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. પિતાની ભૂલ કબૂલ કરવાથી અને માફી માગવાથી ભકત શિષ્ય પર ગુરૂઓ પ્રસન્ન રહે છે. ગુરૂની આગળ જે કળા જૂહુ મન રાખીને વર્તે છે તથા મનમાં અવિશ્વાસ રાખી વતે છે તેના પર ગુરૂની આંતરિક કૃપા હોતી નથી. ગુરૂને મન આપ્યાથી ગુરૂનું મન લેવાય છે. ગુરૂની આગળ હૃદય ખુલ્લું કર્યાથી ભકત શિષ્યાની આગળ ગુરૂનું હૃદય ખુલ્લું થાય છે. ગુરૂ પર પૂર્ણ પ્રેમ શ્રદ્ધાના બળે ગુરૂ જે મન હોય છે તે પણ તેમની તરફથી હૃદયમાં જ્ઞાન મળે છે અને ભક્ત શિષ્યાત્માઓની સર્વથા ઉન્નતિ થાય છે. ગુરૂ પરની પૂર્ણ શ્રદ્ધા પ્રીતિમાં અનંતગણું બળ અને અનંતગુણી આકર્ષક પ્રેરક ગ્રાહક શકિત છે કે જેનાથી ગુરૂ અપ્રત્યક્ષ હોય છે, દૂર હોય છે તે પણ ભકત શિષ્યાત્માઓની સૂમ દષ્ટિએ સર્વથા આત્મોન્નતિ થાય છે. પ્રમાણિક પૂર્ણ પ્રેમી વિશ્વાસી શિડ્યેથી
જ્યારે ગુરૂકુલે ઉભરાઈ જશે ત્યારે આર્ય લેકની સર્વ પ્રકારની ઉન્નતિ થશે. આર્યલોકેએ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું જોઈએ, ધર્મગુરૂઓ મહાત્મા ગીઓ પોતાના શિષ્ય ભકતને પ્રત્ય ક્ષમાં અને પક્ષમાં પ્રત્યક્ષ અને ગુસરીતિએ અનેકરીતિએ સહાય કરે છે. તે સહાયને ભકત અને શિષ્ય કેટલીક વખત તે જાણ વાને પણ શક્તિમાન્ થતા નથી. ગુરૂએ શિષ્યની માટે તેઓ ને કદ્રક વચને કહે છે, ધમકાવે છે પરંતુ તેઓનાં હદયે તો શિષ્ય ભકૉપર કૃપા રસથી છલેછલ ભરાઈ ગએલાં હોય છે. કેઈ શિષ્ય ભક્ત જ્યારે ગુરૂની ભૂલે, દે દેખવા ઉલટી દષ્ટિ ધારે છે ત્યારે ગુરૂઓ છેવટે ન ચાલે તેઓની ઉપેક્ષા કરે છે અને બીજી તરફ પિતાનું લક્ષ વાળે છે. સુરી ગુરૂઓ અને સુરી ભકત એમ બંને પ્રકારના
For Private And Personal Use Only