________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
ગુરૂઓ અને ભકત શિષ્ય બનેલા હોય છે અને પાછળથી તેઓ ગુરૂના વૈરીશત્રુઓ બને છે તે પણ તેનું તે મનથી અંશમાત્ર અહિત ચિંતવતા નથી. તમે ગુણ ભકત શિષ્ય જ્યારે દુષ્ટ શત્રુઓના રૂપમાં ફેરવાઈ જાય છે ત્યારે તેઓની સાથે આસુરી ગુરૂઓ પણ કંઇતિરાડા જેવું વર્તન રાખે છે તથા શાપ આપીને શિષ્યભકતનું બુર્પણ કરી શકે છે. સુરી શિષ્ય ભક્ત પ્રાણુતે પણ ગુરૂને તિરસ્કાર પામતાં તથા ગુરૂની વિરૂદ્ધતા દેખતાં તેઓની નિંદા અપમાન બુરૂ કરવા પ્રયત્ન કરતા નથી અને તેઓની સર્વદા સ્તુતિ કરે છે અને તેઓ માટે સર્વ અવસ્થામાં પણ ઉપકાર મારીને તેઓ માટે સર્વ વાર્પણ કરે છે. આસુરી શિષ્ય ભક્તો તેથી જુદા પ્રકારના હોય છે. ગુરૂઓ, ભકર્તાને અને શિષ્યને ઉદ્ધાર કરવા માટે અવતારે પણ લે છે. ગુરૂઓ સાતમા માળ પર ચઢેલા હોય છે તે પણ તેઓ ભક્ત શિષ્યના પૂર્ણ પ્રેમથી પહેલા બીજા માળ સુધી અને છેવટ જમીન તળીયા સુધી હેઠા ઊતરીને પોતાની ફરજ બજાવે છે અને શિષ્યને. ભકતને ઉદ્ધાર કરે છે. અજ્ઞાની શિષ્ય ભકતે પિતાના ગુરૂઓની દશાને ખ્યાલ કરવા સમર્થ થતા નથી, તેથી તેઓ કેટલીક વખત ગુરૂને પિતાના જેવા ગણું લે છે અથવા તેઓ પોતાના ધર્મથી ચૂકેલા ગણી લે છે તેથી તેઓ પિતાના આત્માની શક્તિને પૂર્ણ વિકાસવામાં પોતાના ગુરૂની કૃપાને મેળવી શકતા નથી. ચોસઠ ઈન્દ્રો ચલાયમાન કરવા આવે તે પણ જે ભક્ત શિખે પિતાના ગુરૂની શ્રદ્ધા પ્રીતિ ભક્તિથી ચલાયમાન થતા નથી અને ગુરૂના સદુપદેશ વિચારોમાં ગુરૂના શબ્દોમાં તથા ગ્રન્થમાં પૂર્ણ વિશ્વાસ લાવી વતે છે. તેઓ વિદ્યુત્ કરતાં અનંતગુણાગે પિતાના આત્માને પ્રકાશ કરી શકે છે. ગુરૂની પાસે શુભાગમાં ગમન કરી વિધિપૂર્વક કરવા સ્તિક કરી ફળ મૂકી ગુરૂને વંદી પૂછ ગુરૂને ગુરૂ તરીકે ધારણ કરવા. ગુરૂ પાસેથી ગુરૂમંત્ર લે. ગુરૂને પિતાના શીર્ષ પર હસ્ત સ્થાપન કરાવે. વાસક્ષેપ કરાવ. ભક્તપણાની શિષ્યપણાની ગુરૂ દીક્ષા અંગીકાર કરવી. ગુરૂના મુખથી જ્ઞાન ગ્રહણ કરવું. આત્મજ્ઞાન
For Private And Personal Use Only