________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વનું કલ્યાણ છે એમ પૂર્ણ વિશ્વાસવાળા થઈ પ્રવર્તવું.બાલ્યાવસ્થાથી ગુરૂના ભકતશિષ્ય બનવાથી અવ્યભિચારિ શ્રદ્ધા પ્રેમની પ્રાપ્તિ થાય છે. બાલ્યાવસ્થામાં ગુરૂપર જે શ્રદ્ધા પ્રેમ જામે છે તે પશ્ચાત જામે વા ન જામે તેને નિયમ નથી. ગુરૂ સર્વશીય જ્ઞાની હોય છે તે ભકત શિને અનંત જ્ઞાનાદિ ગુણેને લાભ મળે છે. શુરૂપર શ્રદ્ધા ભકિત હોય છે તેજ ગુરૂથી પિતાની શુદ્ધતા થાય છે. અમારી બનાવેલી સંસ્કૃત ભાષામાં ગુરૂગીતા છે તેમાં ગુરૂસ્વરૂપનું આધ્યાત્મિક દ્રષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે. ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાની ભકતે તેના અધિકારી છે ગુરૂગીતાનું ગીતાર્થ ગુરૂદ્વારા પરિશીલન થતાં આધ્યાત્મ દૃષ્ટિએ ગુરૂનું વરૂપ એવું તે સાપેક્ષ ભાવમય સમજાય છે કે જેથી ગુરુપર કદિ શંકા રહેતી નથી અને ગુરૂની ભકિત કરવામાં અનત ગુણ ઉત્સાહ ખીલ્યા કરે છે. પશ્ચાત્ આત્મજીવન પ્રગટે છે અને નિરાશામય મૃત્યુ જીવન રહેતું નથી અને નિઃશંક નિર્ભય સ્વતંત્ર શુદ્ધ એવા આત્મસ્વરૂપને અનુભવ આવે છે. ગુરૂગીત ગુંહલી સંગ્રહને શ્રદ્ધાળુ પ્રેમીજને વાંચશે તે તેઓમાં અવશ્ય ગુરૂપરની ભકિતને આવિર્ભાવ થશે. ગુરૂપર શ્રદ્ધાભકિત થતાં નૈસર્ગિક આત્માનંદની પ્રાપ્તિ થાય છે. ભવ્ય શ્રદ્ધા પ્રેમીભકત શિષ્યની ભક્તિ કલિકાલમાં વધે અને તેઓ નાસ્તિક જડવાદી કુતકીઓથી બચે તથા ધર્મમાર્ગથી પતિત ન થાય તે માટે
દગારમય ગુરૂગીતે પ્રગટયાં છે. કલિકાલમાં નાસ્તિક જડવાદી લોકોના હુમલા આક્રમણથી ભવ્ય ભકત શિષ્યનું તે રક્ષણ કરશે. અધ્યાત્મજ્ઞાન સમાન કઈ જ્ઞાન નથી. ગુરૂ સમાન કેઈ આધાર નથી. ગુરૂગીત સમાન કોઈ ગીત નથી. ભકિત સમાન કોઈ શ. કિત નથી. જેઓ પૂર્વ ભવના સંસ્કારી ધમાં જીવે છે અને જે પ્રગટશે તેઓને ગુરૂભકિતમાં આ ગ્રન્થ અત્યંત ઉપયેગી થશે. શ્રી સદગુરૂની પાસે રહી બ્રહ્મચર્ય ધારણ કરી ગુરૂ બદલ્યા વિના એક ગીતાર્થ આત્મજ્ઞાની ગુરૂ પાસે ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવું ગુરૂની પાસે રહેતા પ્રસગેપાર અનેક પ્રકારનાં આનુભવિક શિક્ષણે
For Private And Personal Use Only