________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) ભકત લેકે યથાશકિત લાભ લે અને આત્માના અનંત ગુણ પર્યા
ને પૂર્ણ આવિર્ભાવ રૂ૫ મુકિત પદને પામે. ગુરૂગીત ગુહલી સંગ્રહમાંની કેટલીક બાબતો ન સમજાય છે તેમાં વિરોધ લાગે અધ્યાત્મજ્ઞાની યોગજ્ઞાની સર્વનયસાપેક્ષજ્ઞાની ગુરૂની પાસેથી વિનય કરી ખુલાસો મેળવ, અથવા અમારી પાસે રૂબરૂમાં ખુલાસો મેળવે, જ્ઞાની ગુણ મનુષ્ય સર્વ વિચારેને સાપેક્ષે સમજીને વિરોધ ભાવને ટાળી દે છે અને અવિરાધ ભેદ ભાવથી સત્ય ગ્રહણ કરી ભકિત યોગના ચોગી બની આત્માને પરમાત્મા બનાવે છે. ધર્મ ગુરૂઓ અધમ્ય કષાયોને ત્યાગ કરે છે અને પ્રશસ્ય ધમ કષાને શુભાર્થે ઉપગ કરે છે અને ઉત્સર્ગ દષ્ટિએ વતે છે ત્યારે અશુભકષાને વાપરતા નથી. સંઘધમ રક્ષણ પ્રશરયકષાયને કરે છે. દેવગુરૂ સંધધર્મ રક્ષાર્થેવા આત્મ રક્ષણ જે કષા કરવામાં આવે છે તે પ્રશસ્ય કષાયે જાણવા. ગુરૂઓ પ્રશસ્ય કષાયો કરે વા ન કરે તેમાં તે સ્વતંત્ર છે, કારણ કે તેઓ દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી અલ્પહાનિ અને બહુ ધર્મ થાય તેમ પ્રવર્તનારા છે, પ્રશસ્ય ધ પ્રકૃતિને ગુર્વાત્માએ સાધન તરીકે વાપરે છે તેમાં શિષ્યએ દેષ દષ્ટિથી દેખવું નહીં પરંતુ તેમાં ગુરૂ દ્રષ્ટિની અપેક્ષાએ વિચાર કરો કે જેથી ગુરૂના અનુભવને ખ્યાલ આવે. પ્રાચીન કાલથી ગુરૂના હાથે ધાર્મિક શિક્ષણ લેવાની પ્રવૃત્તિ રીતિ છે અને તૈથી આર્યલેકેનું કલ્યાણ થયું થાય છે અને થશે. ગુરૂગમ પૂર્વક ધાર્મિક શિક્ષણને અનુક્રમે ભકતાએ ગ્રહણ કરવું, કુદરતનાં રહસ્ય જાણવા અને આત્માની ઉન્નતિમાં કુદરતને અનુકુલ સહજ સરળ કરી પ્રવર્તવું. ગુરૂની સેવા ભકિત કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે જ્ઞાન આ ભવમાં અને પરભવમાં સાથે રહે છે. ગુરૂની સેવા ભકિત વિનાનું વાંચેલું અગર સાંભળેલું જ્ઞાન ખરેખર ઉપલકીયું અને કૃત્રિમ અસર વિનાનું છે, માટે અનાદિકાલથી ચાલી આવેલી પ્રણાલિકા પ્રમાણે ગુરૂની પાસે વસી આત્મજ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ કરવી, એ પ્રમાણે વર્તવાથી સર્વ
For Private And Personal Use Only