________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(26)
જીની પાસે એ શિષ્ય અભ્યાસ કરતા હતા. ગુરૂની અન્ને શિષર ઘણી કૃપા હતી એકદા ગુરૂના મનમાં વિચાર થયા કે સારસ્વત મ ત્રથી બ્રાહ્મી મંત્રીને બન્ને શિષ્યાને ખવરાવું તેા અને શિષ્ય મહાશ્રુત ધારક જ્ઞાની મને. ગુરૂએ વિધિપૂર્વક શુભ યોગમાં બ્રાહ્નીચૂ યુંત્રીને અન્ને શિષ્યાને સૂર્યાંય પછી ખાવાની આજ્ઞાકરી. એક શિષ્યે ગુમર પૂર્ણ શ્રદ્ધા પ્રીતિથી બ્રાહ્મીચૂનું લક્ષણું કર્યુ. તેથી તે મહા જ્ઞાની બન્યા. સર્વ શાસ્ત્રના પારગામી અન્ચે. બીન શિષ્યના સનમાં ચૂર્ણ સમધી શકા પ્રગટી, માખીના પગના ચૂર્ણ જેવું કાંઇક વાટેલું આ ચૂર્ણ છે એવું તેના મનમાં ઠસી ગયું તેથી તેને નાંતિ થઈ તથા ઢરોગ થશે. ગુરૂએ કુષ્ઠરોગી શિષ્યને પુચ્છસુ કે ન્હેં કેવા ભાવથી ચૂ વાપર્યું? તેણે પેાતાના મનની સર્વ હાલત કહી તેથી ગુરૂએ તેને બેધ આપ્યું અને તેની શા દૂર કરી તથા એક બીજું આષધિનું ચૂર્ણ આપી તેના કુષ્ટ રાગ દ્વર કર્યાં. ગુરૂએ શિષ્યને કહ્યુ કે શ્રદ્ધાવિના મનની ઉચ્ચદશા થતી નથી. શ્રદ્ધા વિનાનું માન તે અજ્ઞાન છે. ગુરૂપર શ્રદ્ધા રાખીને ગુરૂ કહે તેમ માનવાથી અને કરવાથી આત્માની અનત શકિતયેા પ્રગટે છે. નાસ્તિક કુંતી ખખડીને ગુરૂ શ્રદ્ધા પ્રીતિના અભાવે આત્મ શકિતયેા પ્રાપ્ત થતી નથી, માટે ગુરૂમાં સર્વથા વિશ્વાસ મૂકી વર્તવાની જરૂર છે. શ્રદ્ઘામલથી હિગ્નેટિઝમ મેસ્મેરિઝમ વગેરે વિદ્યાની પ્રાપ્તિ અય છે. ગુરૂ શ્રદ્ધાખલથી માત્મ શ્રદ્ધાખલ પ્રગટે છે. ગુરૂ પર ગમે તેવા વિપરીત સચેાગમાં પણ અંશ માત્ર અશ્રદ્ધા શુક ન પ્રગઢળી જોઈએ. ગમે તેવા પ્રતિકુલ સ’ચેાગામાં પણ ગુરૂના વિશ્વાસી સ્ટેશથી આોન્નતિ થાય છે. ક્રાઇ વખત ગુરૂ પોતાનું પુરૂ કરે છે પેાતાને નાશ કરે છે, એવુ' લાગે તા પણ તે વખતે ગુરૂ પેાતાના આત્મા હિત કરે છે એવી શ્રદ્ધા રાખવી. ગુરૂના આશા જુદા હોય અને શિષ્ય પેાતાની બુદ્ધિથી તે આશયા સમન્યા વિના વિપરીત કલ્પી લે એવું ઘણી વખત બને છે માટે તેની પાતાની ભૂલ ન થાય એવુ ચારે બાજુએથી લક્ષ્ય રાખવુ. અને ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા રાખી વિષ
For Private And Personal Use Only