________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) રીત વિચાર થતું અટકાવ. એક નગરની બહાર એક ઉદ્યાનમાં એક ગુરૂ પોતાના શિષ્યની સાથે ચગાભ્યાસ કરતા હતા. એકદા પૂર્ણિમાને ચંદ્ર પ્રકાશ્ય હતે. ગુરૂ જાગતા હતા અને શિષ્ય ભર નિદ્રામાં હતું. એવામાં એક્યક્ષ પ્રગટ થયે તે ક્રોધી બની શિષ્યને મારવા દેડ. ગુરૂએ યક્ષને અટકાવ્યું અને યક્ષને પુછયું કે તું કેમ શિષ્ય તરફ ધસે છે. યક્ષે ગુરૂને કહ્યું કે એ મારે પૂર્વ ભવને વૈરી છે. મારા પર જૂઠું કલંક મૂકીને તેણે જૂઠી સાક્ષી ભરી હને રાજાના હુકમથી ફાંસીના લાકડે ચઢાવ્યું. મેં મરતી વખતે પરમાત્માનું ધ્યાન ધર્યું તેથી ત્યાંથી દેહ ત્યજીને યક્ષ નિમાં યક્ષ થયો છું. મેં મારે વૈરી અહીં દીઠે તેથી અહીં આવ્યું, તેથી હવે તેનું ગળું કાપી નાખીશ ત્યારે મને શાંતિ વળશે. ગુરૂએ કહ્યું કે હે યક્ષ ! તે હવે મારો શિષ્ય થયેલ છે. માટે હવે તું વૈર બુદ્ધિને ત્યાગ કર, વૈરથી વૈરની પરંપરા વધે છે પરંતુ પ્રેમથી વૈર શમે છે. અજ્ઞાની આવે અજ્ઞાન મેહથી મહા ભૂલે કરે છે. સર્વ જીને કામ લાગ્યાં છે. કર્મના પ્રેરાયલા જ ન કરવાનું કરી બેસે છે. જી પોતે કરેલાં કર્મોથી દુખ પામે છે. અન્ય છે તે તેમાં નિમિત્ત માત્ર છે. તે ચક્ષII અજ્ઞાનાવસ્થામાં અનેક પાપ કર્મો થાય છે હવે તું ક્યાં વૈરથી પુનઃ પાપની પરંપરા વધારે છે. જેટલા અંશે જીની સાથે કર્મ છે તેટલા અંશે સર્વ જીવે દોષી છે. કર્મ સહિત છ સર્વે સદોષી છે. જીની ભૂલ ભાંગવાથી જીવે સુધરે છે. હે યક્ષ!! તું જે મારા શિષ્યને પ્રાણુ લે તેથી તેને શું ? શિક્ષણ મળે. અલબત્ત કઈ શિક્ષા મળે નહીં. મનને જ્યાં દોષ હોય તથા અજ્ઞાનથી મોહથી દેાષ થયે હેય ત્યાં તેના શરીરને નાશ શા માટે કરવા ધારે છે? શિષ્યના મનમાં રહેલા મેહની ભૂલ છે તેની શિક્ષા શરીરને આપવી એ તે પખાલીને વાંક અને પાડાને ડામ દેવા જેવું છે. ગુરૂના બેધથી યક્ષને વૈરાનિ ઘણે શાંત થયે તે પણ તે કહેવા લાગ્યું કે હે ગુરે !!! તમારે બોધ સત્ય છે તે પણ તમારા શિષ્યને દેખી પાછે ધ આવે છે માટે મારી એટલી માગણી છે કે તમે પિતે શિષ્ય કે જે મારે શત્રુ છે તેના
For Private And Personal Use Only