________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) કર્યો. એવામાં ત્યાં એક શ્રદ્ધાપ્રેમી શિષ્ય આવ્યું. તેણે શાને સર્વ વૃતાંત પુછયું અને ગુરૂએ પણ સર્વવૃત્તાંત કહ્યો. ભક્તશિષ્યવિચાર કા કે, મારા કરતાં ગુરૂ વિશ્વમાં અનંત કૃણા ઉપકારી છે, મારા પ્રાણુ નાશથી જે ગુરૂ જીવતા રહેતા હોય તે મારે જીવવાની કંઈ જરૂર નથી. ગુરૂનું જીવન તેજ મારું જીવન છે. ગુરૂને શરીર્પણ કર્યું છે તે હવે ગુરૂના સાથળમાં થએલી ગાંઠ ચૂસવામાં શા માટે વિલંબ લગઢ જોઈએ. અનેક વખત મેં સ્વાર્થ માટે શરીરને ત્યાગ કર્યો છે પરંતુ ગુરૂ સેવા ભકિત માટે તે આ અવસર પ્રાપ્ત થ નથી, ગુરૂ માટે કરવામાં અને ગુરૂ ભકિત માટે જીવવામાં એક સારી આત્માની શુદ્ધિ છે. ગુરૂ ભકિત માટે કરવામાં જીવવાનું છે. આત્મા અમર છે અને દેહ પ્રાણુનું મૃત્યુ થાય છે, માટે મરવામાં જીવવા જેટલે હુને આનંદ છે એમ વિચારી તુર્તજ ગુરૂના સાથબની પાસે ગયે અને તુર્ત બધેલા પાટા સહિત ગુમડું ચૂસવા લાગ્યા અને ચૂસતાં ચૂસતાં ગુરૂજીને કહેવા લાગ્યું કે ગુરૂજી ગુમડાને
સ્ટ બહુમઠા છે. ગુરૂજીએ પાટા છેડયા તે સર્વ શિષ્યોએ પાકેલી કેડી દડી. અન્ય શિષ્યોએ ગુરૂને કહ્યું કે આવું જે અમે પહેલાંથી જાણતા હોત તે તુત ગુમડું ચૂસત. હા હમે છેતરાયા. અમે પરીક્ષામાં નાપાસ થયા. ગુરુએ શિખ્યાને કહ્યું કે મારા આત્માની સાથે અમરૂપ થનાર આ લઘુ શિષ્ય પાસ થયે છે, તે આચાર્ય પટ્ટ લાયક બન્યું છે. તમાએ મારા કરતાં પોતાની જીદગી સારભૂત ગણી અને મૃત્યુ ભયથી પાછા હઠયા તેથી નાપાસ થયા છે. મારા માટે તમે પ્રાણ આપવા તૈયાર થયા નહીં. હવે સમજે અને ગુરુની શ્રદ્ધા પ્રીતિવાળા બને. ગુરૂ માટે સર્વ વાર્પણ કરવામાં અકા મૃત્યુ ભયને જે અંશ માત્ર વિસર મનમાં લાવતે નથી તે પુરૂને સત્ય શિષ્ય છે, એમ બેલી ગુરૂ માન રહ્યા. ગુરૂના વચનામાં પૂર્ણ શ્રદ્ધા પ્રેમથી શિષ્યની અવસ્થામાં અણધાર્યો અલકિક ફેરફાર થાય છે, અને ગુરૂના વચનમાં અશ્રદ્ધા વિપરીત ભાવ રાખીને વર્તવાથી વિપરીત અશુભ ફલ પ્રાપ્ત થાય છે. એક
For Private And Personal Use Only