________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
દૈવી વિદ્યાઓ હતી તે એ ઘડીમાં આપી તથા અધ્યાત્મ જ્ઞાન આપ્યુ તેથી શિષ્યમાં આત્મિક તેજ પ્રગટ થયું. ગુરૂએ શિષ્યને કહ્યું કે હું શિષ્ય !!! હજી તું આગળની માત્મ શકિતયેા પ્રાપ્ત કરવા પાત્ર મન. હું અને શાકથી સહિત સમભાવી મન. રાગ દ્વેષના વિચારાથી મુકત થવા પ્રયત્ન કર. ત્યાગાવસ્થાથી અને રાગાવસ્થાથી તું ભિન્ન છે. વ્રત અવ્રતથી તું ભિન્ન છે. પુદ્ગલરૂપ પ્રકૃતિથી તુ શિન્ન છે. પ્રકૃતિ રૂપ જલમાં કમલ જેવા બની રહે! ઇત્યાદિ ઉપદેશને આપી ગુરૂ સમાધિસ્થ થયા. ઘટ અને શિષ્યની વાતો કાણી ભકત શિષ્યા ઘટની પેઠે દુઃખ પરિષહે સહુવા સદા તત્પર રહે છે અને ગુરૂની સૈવા ભકિત કરવામાં મનને ઉત્સાહી બનાવે છે. વિશ્વાસી પ્રેમી ભકત શિષ્યના હૃદયમાં ગુરૂના વ્યકતવાસ છે. શ્રદ્ધાળુ પ્રેમી શિષ્યા ગુરૂની ગમે તેવી પરીક્ષામાં પૂરા ટકી શકે છે. ગુરૂપર સ્ત્રાર્થ પૂરતા વિશ્વાસ મૂકનારા ખરી વખતે પરીક્ષામાં ટકી શકતા નથી. એક ગુરૂ મહારાજના સેકડૅ શિષ્યા હતા. એક વખતે ગુરૂના મનમાં વિચાર થયા કે સં શિષ્યેામાં મારા આત્મીય વિશ્વાસુ અને મારા માટે પ્રાણાદિનો ત્યાગ કરનાર કાણુ શિષ્ય છે ? તેની પરીક્ષા કરવાના વિચાર થયા. ગુરૂએ પોતાની સાથળમાં એક પાકી કેરી માંથી અને તેના પર દશ ખાર પાટા બાંધ્યા. પ્રાતઃકાલમાં સવ શિષ્યા દર્શન કરવા આવ્યા. ગુરૂએ દુઃખની બૂમ પાડવા માંડી અને પોતાના પ્રાણ ચાલ્યા જાય છે એવી દુઃખની ચેષ્ટા કરવા માંડી. શિષ્યોએ ગુરૂને વિનયપૂર્વક પુછયુ કેહે ગુર!!! આ દુઃખની કઈ ઉપાય છે? આપની સાથળે ગાંઠ મેાટી નીકળી છેતેટલે એવા ઉપાય હાય તે અમે કરીએ. ગુરૂએ ત્યાં બેઠેલા શિષ્યાને કહ્યું કે આ મહાકાલ મૃત્યુ ગાંઠ છે તેનાથી અવશ્ય મરણ થાય છે તેને ટાળવાના ઉપાય નથી. આ ગાંઠને કાઈ ચૂસી લેતેા ગાંઠ ચૂસનારા મરીજાય અને મારે ખચાવ થાય. આવુ' ગુરૂનુ વચન શ્રવણુ કરીને સં શિખ્યા સ્તબ્ધ થયા. કોઇએ ‘ગાંઠ ચૂસવા હા પાડી નહીં, એક બીજાનુ' સુખ તાકવા લાગ્યા અને નીચું મુખ કરી મૃત્યુના ભયથી પલાયન કરવા વિચાર
3
For Private And Personal Use Only