________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી અવસ્થા કરી નથી, ગુરૂના શિષ્ય એવા જે લાયક બને છે તે વિશ્વને શાહ મેળવી શકે છે. પિતાનું નામ નથી અને રૂપ; નથી એમ જાણી જે ગુરૂના હાથે ઘડાય છે અને નામ રૂપને મફક માગ કરી ગુરૂ જે કંઇ કરે છે તે મારી ઉન્નતિ માટે છે એમ જાણી ગુરૂને સર્વ સ્વાર્પણ કરી વતે છે તે મારી પેક છેવટે પણ માપકારી બને છે. મેં મારી કાયા કુંભાર ગુરૂને સેંપી તેથી તે ત્યાગી મહાત્મન હારા શીર્ષ પર ચઢયે છું. મારા ગુરૂ કુંભાર કરતાં તારા ગુરૂ તે અનંતગણે જ્ઞાની મહાન છે તેના આત્માની. સાથે અભેદભાવે વર્ત. ન્હારા ગુરૂ એજ લ્હારૂં સર્વસ્વ છે એવા નિશાચ, વિશ્વાસમાં રહે, અને ગુરૂ પર પૂર્ણ પ્રેમ ધારણ કર. ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ ધાર્યાથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી એક અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રગટે છે. ગુરૂ ધારે તે બે ઘડીમાં શિષ્યને પોતાના સરખે કરી દે છે. ગુરૂની પાસે સ્વાર્થની દષ્ટિએ રહેવું એગ્ય નથી. સેવાભકિતનું ફળ ન ઈચ્છ!!! હારા કરતાં હારા ગુરૂને તે બાબતની ઘણુ કાળજી છે તેમની રીઝમાં સર્વ સુખ છે. ગુરૂની રીઝમાં વિશ્વની બીજને પણ લેશ માત્ર હિસાબમાં ન ગણુ. ઘટતું એવું કથને શ્રવણ કરી. શિષ્યના મનમાં સદબુદ્ધિ પ્રગટી અને તેણે પિતાની ભૂલ કબૂલ કરી પરંતુ તે કહેવા લાગ્યો કે હવે તે ગુરુ પાસે જતાં શરમ આવે છે. શું મુખ લેઈને ગુરૂ પાસે જાઉં વટે શિષ્ય ને કહ્યું કે તું હારા ગુરૂ પાસે જા અને હું જે ચિતચુ કર્યું તે સર્વ નિવેદન કર. આમ નિવેદન કર્યાથી ગુરૂ શિષ્ય હૃદયનું એકેય જય છે. ગુરૂથી કઈ પણ વિચાર છાને ન રાખતાં ગુરૂ હને ધિકારે તો પણ તે સહી લે. ગુરૂ અનંત ગણુ દયાળુ છે તે શિષ્યને પિતાના આમ સરખા, કરવા ધારે છે અને શિષ્ય પર હદયથી પ્રેમી હાથ છે. શિષ્ય ઘટની શિક્ષા હૃદયમાં ધારી અને મસ્તક પર ઘટ મૂક ગુરૂપાસે ગયે, ગુરૂપાસે ઘટ મૂકી ગુરૂને નામી વર્દી સાજ આત્મવૃત્તાંત જાહેર કર્યું, ગુરૂએ શિષ્યને બોધ આપે હતે. ગુ હૃદયમાં કૃપા લાવી શિષ્યને ક્ષમા આપી અને પિતાની પાસે સર્વ
For Private And Personal Use Only