________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા સંભાળ, હારા ગુરૂએ પ્રથમથી કહ્યું હતું કે મારી પાસે તુ રહી શકીશ નહીં. હેને ઉપસર્ગ પરીષહ દુઃખ સહવાં પડશે, તેમ ગુરૂએ કહ્યા છતાં તું હવે ભાગી જાય છે, તેથી પ્રથમ પ્રતિજ્ઞાથી બ્રણ થાય છે, સત્યથી ભ્રષ્ટ થાય છે. હારા ગુરૂએ હુને માર માર્યો નથી.હને ગાળો આપી નથી તેમજ હે મેં જેટલું દુઃખ સહ્યું છે. તેને એક કરોડમે ભાગ પણ સૌો નથી છતાં કેમ કાયર બની ભાગી જાય છે. જરા વિચાર તે કર, શિષ્ય ઘટને પુછયું કે હે ઘટ ! હવે શું દુખ પડયું તે જણાવ, ઘટ કહેવા લાગ્યું કે હે શિષ્ય શ્રવણ કર. પ્રથમ તે હું સરેવરમાં મુસ્તિકાના સ્વરૂપમાં હતું. મારા ગુરૂ કુંભાર હેતે તે સરોવરમાં આવ્યો અને કેદાળીએ મારી ફ્રી મહેને ત્યાંથી જુદે કર્યો તેણે જબરા ઘા કર્યા તે મારાથી ખમાય તેવા નહોતા તેપણ તે સહન કર્યા. તેણે રાસભા પર હુને ઘુણમાં ઘાલી ચઢાવ્યું અને ફજેતી થાય માટે ચાટા વચ્ચેવચ્ચે થઈને હુને કુંભારવાડામાં લાગે અને ધબ લેતે. હને નીચે પછાડ, પશ્ચાત્ મારા ઉપર પાણી રેડયું તેથી હવે કંઈક શાતા વળી, પરંતુ એટલાથી તેણે અલંકર્યું નહી તેણે હવે પગ વતી ખૂબ ચગદી ઝીણે લોટ જેવું કરી દીધે, પછી તેણે મારે ભૂભલે ઘાટ ઘડ અને ટપલાવતી મહેને ટીપવા લાગ્યું, તેના હજારે અ૫લાને માર સહન કર્યો પછી તેણે તાપમાં મૂક્યા અને નરકની કુંભીપાક જેવી ભઠ્ઠીમાં મહને ઘા, ત્યાં મેં ઘણા દિવસ મૌન રહી દુઃખ સહન કર્યું ત્યાંથી હુને દયા લાવી પાછે બહાર કાઢયે, તે પણુ મહને શાંતિ મળી નહી, તેણે મારા પર બીજા સંસ્કાર કરી હને નાણું જ, પશ્ચાત્ હને પકવ થએલો જાણી ઠેકાણે મૂકયે. પાકે થયેલે ઘડે પછીથી ગુરૂ મહાત્માઓની પાસે જાય છે. રાજાની રાણું સરખી મસ્તક પર ધારણ કરે છે. મંગલ કાર્યમાં પહેલે ખપમાં આવે છે. હે શિષ્ય હે મને મસ્તક પર ધારણ કર્યો. મહારા ગુરૂ કુંભારે મારે ઘાટ ઘડવામાં બાકી રાખી નથી. મને વીતવામાં કઈ બાકી રહ્યું નથી. હે શિષ્ય હારા ગુરૂએ હારી હજી
For Private And Personal Use Only