________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલમ, ૧૭
આતમ. ૧૮
આતમ. ૧૯
( ૧૩૩) સાત્વિક ભાવ પાંડવ સૈન્ય બળી ભલું, આસુરીભાવે તે કૈરવ સન્ય જે દિલ કુરુક્ષેત્રે મહાભારતનું યુદ્ધ છે, દેહ ક્ષેત્ર તે ભારત બ્રા અદેવ જે. દેહે રથે ત્યાં આતમ કૃણ છે સારથી, અર્જુન તે ઉપયોગ જ કરતે યુદ્ધ જે, આંતર સંયમ શક્તિા શસ્ત્રો ભલાં, ધ્યાન ધારણા ધરે સમાધિ શુદ્ધ જે. આસુરી વૃત્તિ કરવાને મારિયા, વધુ ભારતમાં પાંડવ કરતા રાજ્ય જે, સંયમ ભાવ તે યુધિષ્ઠિરને જાણ, બ્રહ્મચર્ય તે ભીમ બલીની સાજ જે. શાતા વૃત્તિ દ્રપદી અંતર જાણવી, કામભાવ તે કચક જાણે ફૂડ જે. બ્રહાચર્ય ભીમે તેને માર્યો ખરે, તપ ત્યાગ તે વનવાસ જ થયે ભૂલ જે. અજુન રૂપી ઉપયોગ જ ને બેધતાં, આતમ કૃષ્ણ ગાયું અંતર ગીત જે ભગવદ્ ગીતાએ તે અંતર અનુભવી, ટાળી નાખે સાત પ્રકારે ભીત જે. કર્મ ક્ષેત્રમાં કુર યુદ્ધ નિશદિન થતું, જોતાં અંતમાં સહુને જ જણાય છે; કત કર્મ કરણ આદિ ષકારક, આતમ કૃષ્ણ વરૂપે અનુભવાય છે. ૧ ચમાં આતમ કૃષ્ણ વિરાજતા, પાપારને પામે નહીં મન પાર;
આતમ, ૨૦
આતમ ૨૧
માતમ. ૨૨
For Private And Personal Use Only