SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ti ) કુમતિ કુબ્જા રાધા આતમ પશ્થિતિ, યાદવકુલ આતમના સાચા રાગો; વૃન્દાવન તે ભક્તિ નવધા જાણવી, મેહવૃત્તિ તે કાલીનાગણ નાગજો. ક્રમ પ્રકૃતિ દ્વારિકા નગરી બની, આયિક ભાવ તે જલધિ નગરી પાસ જો; નવદ્વાર તે ગૃહેા જ નવ જાણુંા જના, સાત સમુદ્રો સાત ધાતુના ખાંસ જો. વેઢાગમ વાણી જ્ઞાતા ગોવિન્દ છે, મિથ્યાવૃત્તિ દુષ્ટ પુતના નાશ જો; જ્ઞાનાહિક વરણા રાક્ષસ દુષ્ટ છે, અહિરાતમ તે ક’સતનેેા છે વિનાશ જો. આંતરવૃત્તિ ગેપીએની સાથમાં, સાત્વિક નવરસના ખેલાતા રાસ જો; અનંત આનંદ પ્રગટે નવનવ તાનમાં, રસ ભાગવતી ગેપીએ ગુલતાન જે. વૈશ્રુતિયે સવ અની મહીયારણા, ચિત્તડુ મટકી જ્ઞાનદધિ સાહાય એ; જ્ઞાનવ્રુધિ વણુ માકી વિદ્યા છાશ છે, સમજે તેને માહિર ભ્રમણા જાય જો. માયા મગને કામ તે ચૈનુક મારિયા, વિષય વાસના સર્પ કાલી સહાર જો; શમ ક્રમાદિક સદ્ગુરૢ છે ગેાવાળીઆ, તેઓ સાથે આત્મકૃષ્ણના પ્યાર જો. ઉપનિષદા શુભ વૃત્તિયેા ગાયેા ભલી, દાનારા આતમ ગોપાળ ગવાય જો; For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir આતા. જ આતમ. ૫ આતમ. ૬ આતા. ૭ આતમ. ટ આતા. ૯
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy