SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 130 ) પર. ૩૦૨ ગુરૂ ભકતાનુ સ્વરૂપ પ્રકાશ્યું, કિચિત્ અનુભવ ચેાગે રે; ગુરૂ ભક્તન ગુણ ગાવામાં, પ્રવૃત્ત પ્રેમ પ્રત્યે ગે રે. ગુજર વિજાપુર નગરમાં, ભક્ત સ્વરૂપ પ્રકાશ્યું રે; આતમ અનુભવ જ્ઞાન મઝાનું, હોઁલ્લાસે ત્રિકાસ્યું છે. સવત આણુશ છેતેર સાથે, વિજાપુર ચામાસુ` રે; ગ્રન્થ મે ગુરૂ ભકિત સ્વરૂપજ, બ્રહ્મ સ્વરૂપ પ્રકાશ્યું રે, પર. ૩૦૪ અષાડ ગુરૂ પૂર્ણિમા પ્રેગે, ભણે સુણે જે ભાવે રે; બુદ્ધિસાગર મ‘ગલ માલા, પગલે પગલે પાવે રે, ( ૬૩ ) આત્મ ળ છત્રીશી. કૃષ્ણ ગાન. આતમ તે હું કૃષ્ણુ હરિ ગેાપાળ છું, વાસુદેવને દેવકીનંદન એશજો; મુરલીધર તે આતમ હું છું. સદા, અધ્યાત્મથી જાણે નાસે કલેશ જે. અસ'ખ્ય પ્રદેશી આ ક્ષેત્ર શુભ છે સદા, કાલ અનાદિ અનંત સહુ આધારો; પાંચ ઇંદ્રિય શ્રુત વાણી ગોકુલ ભલુ, મનડું મથુરા-દયા દેવકી ધાર જો. મતિ યશેાદા અનુભવ નંદ તે જાણશે, યમુના સમકિતવૃત્તિ શીતલ નીર; વિવેક ગવર્ધન પર્વતને જાણવા, ઇન્દ્ર તે જાણા અન્તવૃત્તિ ધીરજો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૫૨. ૩૦૩ પર. ૩૦૫ આતમ,૧ આતમ. ૨ આવમ. ૩
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy