________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૯ )
સત્ય પ્રેમ વધુ ભકત ન કોઇ, જોશે જગમાં એક ૨, આખામાં પ્રીતિ ઉભરાતી, પ્રેમે રહેતા રાઇ રે.
પ્રેમી ભકતાની મન વાણી, કાયા અમૃત ઝરતી ૨, ભકતાના આત્મામાં દૈવી-, શક્તિયા અવતરતી ૨. ભકિત સેવા વધુ કેાઈ જ્ઞાની, અને નહીં મન જાણુા રે; અન’ત તીર્થંકરની વાણી, એવી મનમાં આણે રે. જ્ઞાનાદિકને ભણે ભણાવે, અનુમેદે બહુ ભાવે રે; ગુરૂ ભકતા ૫૨માટેં, સવે, કરવામાં લય લાવે રે. ગુરૂ ભકતા પરમાતમ પ્યારા, ધર્મોદ્વારક સારા રે; ગુરૂ ભક્તાનુ સર્વે સારૂં, દોષા પણ છે પ્યારા રે. આત્માપેક્ષાએ કર્યું તે, ઢાખરૂપેજ ગણાતા રે; આત્માન્નતિમાં તે પણ હેતુ, તેથી ગુણા ભણાતા ૨. કર્યાં તે દોષો છે સર્વે, પ્રકૃતિ તે જાણું રે; આત્માન્નતિ હેતુથી પ્યારા, સાપેક્ષા મન આણુા રે. ગુણ તે દોષજ ઢાષ ગુણો છે, સાપેક્ષાએ સમો રે; ગુરૂ ભક્તિથી ગુરૂ રૂપે સહુ, થાતુ ગુરૂમાં રમો રે. ગુરૂ ભકતાને દોષ નહીં છે, સ્વાધિકારથી કમેં રે; ગુણુ કર્માદિક સવ પ્રવૃત્તિ, પરિણમે છે ધર્મ રે. આજીવિકાદિક પ્રવૃત્તિ, કરતા ભક્તા પ્રેમે રે; અલ્પ દોષને બહુ ધર્માદિક, કરતા કર્મો ધમે રે. કર્મો છે ધ–ભક્તાને, તમેગુણી ન નિવૃત્તિ રે; તમે ગુણી નિવૃત્તિ ત્યાગી, કરતા ધમ પ્રવૃત્તિ રે. ગુરૂ ભક્તાને પાપ નહીં છે, ધમ્ય પ્રવૃત્તિ કરતાં રે; આપત્કાલાદિક અનુસારે, ધધાએ મન ધરતાં રે. પરાધ માનવ પરા જીન્હા, કૈવલ જ્ઞાને ગાવે રે; ગુરૂ ભક્તોના ગુણને પારજ, તાપણુ કઢિન આવે ૨.
17
For Private And Personal Use Only
૧. ૧૮૯
પર. ૨૯
પર. કા
૫૪. ૨૦૨
પર. ૨૩
પર. ૨૪
પર. ૨૫
પર ૨૯૬
પર. ૨૯૭
પર. ૨૯
પર. ૨૯૯
પર. ૩૦૦
પર. ૩૧