________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
નાચિકકાયિક જ્ઞાત્મિક શક્તિ, કેલવણી ફેલાવેરે; ગુરૂ ભકતાનાં સત્કાર્યો એજ, વ્યાપક ગુરૂ સુહાવે રે, સત્કાર્યોએ શુભેન્નતિ છે, ગુરૂરૂપ અવધારું રે; પ્રકૃતિને આત્મા મને, વ્યવહારે ગુરૂ ધારા રે. પ્રકૃતિ એ માહ્યરૂપ છે, ગુરૂનું સાપેક્ષાએ રે; અંતર જ્ઞાનાદિક ગુરૂરૂપ જ, નિશ્ચયથી કહેવાએ રે. ખાહ્યાંતર ગુરૂરૂપ વિચારી, ખાહ્યાંતર શકિતયે રે; પ્રગટાવે તે ગુરૂભકત છે, શુદ્ધ કરે વ્યકિતયે રે. સ દેશમાં સર્વ કાલમાં, સર્વાંન્નતિ કરનારા ૨૬ ગુરૂને ગુરૂભકતા પ્રગટે છે, ભિન્નાચારવિચારા ૨, ગુરૂ ભકતા વ વિશ્વ ન ખાલી, ગુરૂએ જ્યાં ત્યાં પ્રગટે રે; ભિન્નાચાર મતાદિક ધારક, સમજે માયા વિઘટે રે.
For Private And Personal Use Only
પર. ૨૭૬
૫૨, ૨૭૭
પર. ૨૭૮
પર. ૨૭૯
પર. ૧૯૦
પર. ૨૮૧
૫૨. ૨૮૨
પર. ૧૮૩
પરબ્રહ્ન મહાવીર પ્રભુનું, શાસન સહુ દુનિયામાં રે; ગુરૂને લકતા પ્રભુને પામે, જૈનધમ સમજ્યામાં ૨. અસભ્ય માહિર ભેદ હોય પણ, નામાચાર વિચારે રે; અદ્વૈતરાતમ મહાવીર એકજ, જેના મનમાં ધારે રે. અંતર ગુરૂ ને દેવ એકછે, ભકતા એહવુ' ધારા રે. ભકિત જ્ઞાન પ્રતાપે મુકિત, પામે. મન અવધારે રે. ભકિત જ્ઞાન એ જૈનધમ છે, જૈનધમ આતમમાંરે; આતમ પ્રભુને ગુરૂભકત છે, જાણી પડે ન ભ્રમમાં રે નસ જ્યાં ત્યાં આતમ છે સવે, આતમ જૈનજ ધારી રે. આતમ મહાવીર હરિહર બ્રહ્મા, આતમ ગણવા પ્યારા ૨, ૫૨. ૨૮૬ ગુરૂ ભકતા આતમને પામે, મિથ્યા માહ નિવારી રે; ક્રિયામાં મુઉંઝાતા નહીં, આતમ ધર્મને ધારી રૂ. ૫૨. ૨૮૭ શુષ્ક જ્ઞાની થાતા નહીં ભકતા, શુરૂ ભકિતના રસિયારે; ગુરૂને તનમનધન સહુ સોંપી, ત્યાગી ભકત ઉલ્લસિયારે. પર. ૨૮૮
પર. ૨૮૫
પર. ૨૪