________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) આત્મોન્નતિ ક્રમમાં ઉપગ, મત ૫ આચાર રે સાપેક્ષાએ જાણી સે, દુરાગ્રહ સંહા રે. પર સ્મક સર્વ દેશમાં ભળવા માટે, એક દેશી ઉપયોગી રે; નહી થકી સાગરમાં ભળવું, જાણે અનુભવ ચોગી સે. પર ૨૩૮ સર્વ દેશમાં સર્વ કાલમાં, ગુરૂ સેવાથી શિગે રે; સર્વ દેશી આચાર વિચારો, થાતા કહે જગ દશા રે. પર. ૨૩૯ મત પન્થ આચાર વિચારે, સાપેક્ષાએ સાચા રે, સમજે તે ગુરૂભકત બને છે, ગુરૂ ગમ વણે સહુ કાચા રે. પર. ૨૪૦ ગુરૂ કહે તે કરતા હરતા, એવી જેની ભક્તિ રે, નડે ન તેને મત પન્થાદિક, જેની ગુરૂમાં પ્રતીતિ રે. પર, ૨૪૧ ગુરૂમાં પ્રેમ પ્રતીતિ પૂરણું, તેને વિચારાચારે રે, સવળા પરિમણતા સાપેક્ષા ગે શિવ નિર્ધારરે. પર. ૨૪ દર્શન પન્થ મતાદિ સહુમાં, ગુરૂ ભકતે નહીં મુંઝે રે, હક્તિ પ્રતાપે જ્યાં ત્યાં સહુમાં, સત્ય મઝાનું સૂજે છે. પર. એકદેશી પણ કહેશે રહે, સર્વ દેશીમાં ભળતી રે; મન કલ્પનાતીત થવાથી, પરમ બ્રહ્મતા મળતી રે. પર. ૨૪૪ લિગદિશામાં હારૂ હા, માને નહીં ગુરૂ ભક્ત રે; સાપેક્ષાઓ માને ત્યારે, હાય કદિ ન અશકતે રે. વિધિ નિષેધ નહીં એકાન્ત, નહીં એકાંતે ધર્મો રે;
શાળ અનુસારે ગુરૂના, ભકતો કરતા કર્મો રે. પર. ૨૪૬ લિંગકિયા મત દર્શન પંથે, સમજ્યા વણ જે વળગ્યા રે. મતની તાણાવાણુ કરીને, રહે ગુરૂથી અળગા રે. પર. ૨૪૭ હેય ગમે તે લિંગાદિક પણ, આતમ તેથી ત્યારે રે, સમજાવે એવું ગુરૂપે, આતમ એક આધારે છે. પર. ૨૪૮ સહુમાં આતમ દેખે સરખા, જિન મહાવીર સ્વભાવે રે, એવા ભકત ગુરૂગમવાળા, વીર પ્રભુ પર પાવે રે. પર, ૨૪૯
For Private And Personal Use Only